SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ૧૮૦ ૧૮૧ ૧૮૨ મધુસૂદન વ્યાસ [૫૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ કામ ક્રોધ મદ લોભ, લેક પડીયા બ્રમ બીજે તે મરે જે જીવજ તેહીજ લીજે તે દીજૈ ધ્યાન કરિ નિજર તો હું ધરે, સો નિરવાણુ નિસ્તરે રાજાધિરાજ તારી પ્રજા ઈસ સસ સિર ઉપરે. ઇતી રસાયણ જગતમે હરિરસ સમે ન કઈ ટુક તન ભીતર સંચરે તો સબ કંચન હોઈ. કવિત છંદ તીન સો સાઠ દુહા બત્તીસે દાષ ગાયો મૈ ગાવિદ ગુણ, એના હરરસ આખ. કવિ ઈસર હરરસ કહ્ય લોક તીનસે સાઠ મહા દુષ્ટ પાવત જગત નિત કરત જે પાઠ. (૩) ૫.સ.૯, તેમાં પ.ક્ર.૧થી ૫, પછીનાં ચાર પત્રમાં નાગદમણુ” છે, મારી પાસે. (૪) સં.૧૭૭૧ અ.વ.૮ સેમે શાંતિવિજય લિ. ૫.સં.૪, ચતુ. પો. ૫. (૫) ગા.૧૭૩, સં૧૭૮૮ શ્રા.ક૫ કઠોર મધ્યે શાંતિસામભિઃ લિ. પ.સં.૯, દાન. પ.૪૦ નં.૧૦૭૧. (૬) ૫.સં.૮, જૈનાનંદ. નં.૩૩૧૩. (૭) પ.સં.૫, રાઠોડ પૃથ્વીરાજ સોરઠા સહિત, અભય. પિ.૧૧ નં.૧૦૪૦. [ ગૂહાયાદી, ડિકેટલાગબીજે ભા.૧, મુપુન્હસૂચી, રાહસૂચી ભા.૧] [પ્રકાશિત ઃ ૧. સં૫. ભૂખણજી જગન્નાથ દવે. ૨. પ્રકા. કવિ પિંગળશી પાતાભાઈ. ૩. પ્રકા. કવિ શ્રી શંકરદાનજી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧પ૦-પર.] ૨૯. મધુસૂદન વ્યાસ પ્રાયઃ સત્તરમી સદી [આરંભ. જુઓ “કવિચરિત' પૃ.૨૩થી ૨૭૪. (૩૨) + [હસાવતી] વિક્રમચરિત્ર [પાઈ] [અથવા હસાવતીની વાર્તા] કડી ૩૫૩ આદિ– પ્રથમ સારદ પ્રણમું વાઘવાણિ વરદાય, ઉજેણીને રાજી, વવિશ વિકમરાય. માય સુતાત ગુરૂનઈ નમું, સર તેત્રીસે કેડિ, વિક્રમચરિત્ર વીવાહ કહું, રશે કેય કાઢિ ખોડિ. વિકમાત જિહાં વસઇ, ઉજેણુ અહિઠાણ, ચાસ ભણઈ રચના વસી, સરસી અખિર આંણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy