SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૫૧૯] ભાગ હાવે તેા ભાગવત, સાંભલજ્યે શ્રવણુંહ. અંત – વંદે ઈમ ઈસર વારાવાર, પ્રભુ મતિ ટાલા મુઝ પિયાર ભણે ઈમ ઈસરદાસ ભગત, મય! કરિ દીનાનાથ મુગત. (પા. એ કારણે જીભ લહૈ કિમ અંત, પાર નિવ પામે સેસ પુત.) ૧૮૨ અલષ પુરૂષ આદેશ, ધરા અંબર જિષ્ણુ ધરીયા અલષ પુરૂષ આદેશ, સેવતાં સેવક તરીયા કવિત અલષ તૂજ આદેશ માત વિષ્ણુ તાત નિપન્નહ ધાત ાત ધરવા આપ આપકી ઉપન્નહ રૂપ રાગ વિષ્ણુ રેષ ધ્યાંત યાગેશ્વર ધ્યાવે અમર કાર્ડ તેત્રીસ પ્રભુ તારા ગુણ ગાવૈ એહ ઉભું સિવ સમ્રુતિ તૂં અલષ નિરંજષ્ણુ એક દૂ ધણા ઘણા રૂપ ભાંજણુ ધડણુ, અલષ પુરુષ આદેશ તુંઅ. ૧૮૩ (૧) ઇતિશ્રી હરિરસ સંપૂર્ણ સંવત ૧૭૯૫૨! આસેાજ વિદ ૧ ક્રિને લિ .. ઋષભદાસ. ૫.સ.૯-૧૩, મુક્તિ, વડાદરા નં.૨૩૪૯, (૨) ૧૭૭ કડી, પ.સ.૫-૧૮, પાદરા. ભ', નં.૪૧. (અન્ય પ્રતમાં કવિત નીચે પ્રમાણે ૧૭૭મું છે ) અલષ તુઝ આદેશ માત વિષ્ણુ તાત ઊપના ધાત જાત પણ વિના, આપહી આપ ઊપના રૂપ રંગ વિષ્ણુરૂષ, ધ્યાન જોગેસર ધ્યાવે અમર કાર્ડિ તેત્રીસ પ્રભૂ તા પાર ન પાવે એહ ઉભે સિવ સકતિ તું, અલખ તિર જષ્ણુ એક ચ ઘણું ઘણા ઘાટ ભજષ્ણુ ધડણુ, અલષ પુરૂષ આદેસ ય. ૧૭૭ ( આની પછી પત્રના બે માજુના ારા ભાગમાં ઉમેરેલ છે કે: ) અલષ પુરૂષ આદેશ, આદિ જિષ્ણુ શિષ્ટ (સૃષ્ટિ) ઊપાઈ અલષ પુરૂષ આદેશ, પરમ ગત વૈકુંઠ પાઈ આદેશ કરૂ ઉણુ નામનું, જહર જોતિ સંકટ હરૈ આદેશ દેશ અહિતિસલા, કર જોડિ ઈમ ઈસર કરે. જો રાખે સેાઈ રહે, જિકે નિગમ સાવૈ હુકમ સેાઇ સત હુવૈ, જિંકે મીરાં ફુરમાવે ઈસર Jain Education International For Private & Personal Use Only ૨ ૧૭૮ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy