SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ બીર [૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) ઇતિશ્રી કામાવતી ચરિત્ર સંપૂર્ણ સં.૧૮૯૩ વર્ષે દ્વિતીયાષાઢ માસે કૃષ્ણપક્ષે ત્રયોદશી શ્રી સમાપ્તાં શ્રી જેડીયાબિંદરે લિખ્યો છે. લિ. ચોપડી સ્વાત્માથે. ૫.સં.૧૫-૧૮, રાજકોટ શ્રી પૂજ્ય અપાસરે. (તથા જુઓ “પૂ. હાથપ્રતાની સંકલિત યાદી' પૃ.૨૨૬.) [આલિસ્ટમાં ભા.ર, ડિકેટલેગભાવિ.]. પ્રકાશિતઃ ૧. મગનલાલ દલપતરામ જેશી સં.૧૯૫૯. [૨. કામા વતીની કથાને વિકાસ તથા અને કવિ શિવદાસકૃત “કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ ૩. સંપા. ભૂપેન્દ્ર ત્રિવેદી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૫૨-૫૩. ત્યાં ગૂહાયાદીને આધારે ર.સં.૧૬૭૩ આપેલી પણ એ અનુમાને મુકાયેલી જણાય છે. (જુઓ કવિચરિત.) એક હસ્તપ્રત સ્પષ્ટ રીતે ૨.સં.૧૫૭૩ આપે છે પણ આ કવિ ખંભાતનો વાસી શિવદાસ જ હોવાનું માની એ રાસં ને શંકાસ્પદ લેખવામાં આવેલ છે. જો કે આ કવિ ખંભાતને શિવદાસ હેવાનું કહેવા માટે કશા આધાર નથી, પણ એક જ હસ્તપ્રતમાં મળતો ૨.સં. કેટલે અધિકૃત માનો તે પ્રશ્ન છે.] ૨૦. કબીર કબીરસાહેબ સં.૧૫૭૫ લગભગ. (મિશ્ર. પૂ.ર૩૭, કાકૌ.૧ પૃ.૧૩૦) (૨૩) સાખીઓ તેમના નામવાળી ૯૬૮થી ૯૭૧, ૯૯૨ ને ૧૦૦ કડીઓમાં છ દેહાની છ સાખીઓ છે. (૧) સં.૧૬૪ર માગસર સુદ રને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી સુક્તાવલી”ની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪ર.] ૨૧. શ્રીહલ (૨૪) [+] પંચ સહેલી દેહરા [ અથવા વાર્તા અથવા ગીત ] (રાજસ્થાની) ગા.૬૬ ૨.સં.૧પ૭૪ ફાગણ સુદ ૧૫ મિશ્રબંધવિનોદ' પૃ.૧૧૧માં જણાવે છે કે છીહલે સં.૧૫૭૫માં “પંચસહેલી' નામની પ્રેમકહાની કહી. ને પૃ.૩૦૯માં જણાવે છે કે તેમાં પાંચ અબલાઓની વિરડવેદનાનું વર્ણન અને તેમને પુનઃ સંગનું કથન છે. ભાષા પુરાની રાજસ્થાનના ઢગની છે. કવિતામાં છંદભંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy