________________
સોળમી સદી
ચતુર્ભુજ પણ છે. એના પરથી કવિ મારવાડ તરફ જણાય છે કારણકે તેણે તળા ઇત્યાદિનું વર્ણન ઘણું પ્રેમથી કર્યું છે. કવિતાની દષ્ટિએ તેની ગણુના હીનશ્રેણીમાં જ થઈ શકે તેમ છે. આદિ– દેખ્યા નગર સેહામણા, અધિક સુચંગા થાન,
નામ ચરી પરગડી, જાનુ સુરક સમાન. ઠાઈઠાઈ મંદિર સતષિણ, સેને લેહા લીલ,
હિલ તાકી ઊપના, કહત નાવિ છે. અંત - સંવત પન્નર ચિહું તરિ, પૂમિ ફાગુણ માસ,
પંચ સહેલી વારનવી, છહલ કવિ પરગાસ. (૧) પ.સં.ર-૧૫, વડા ચૌટા ઉ. પ.૧૮ [ડિકેટલૅગભાવિ, મુપગૂહસૂચી, રાહસૂચી ભાર.]
[[પ્રકાશિતઃ ૧. અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, સંપા. કુમારપાળ દેસાઈ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭૧-૭૨ તથા ર૧૨૬. પહેલાં કવિને જૈન વિભાગમાં મૂક્યા પછી જૈનેતર વિભાગમાં ફેરવ્યા છે.] રર. ચતુભુજ
જુઓ “કવિચરિત' પૃ.૨૩૧-૩૫. (૨૫) + કૃષ્ણ ગેપી વિરહમલાપક ભ્રમરગીતા ૯૯ કડી [ સંભવતઃ
૨.સં.૧પ૭૬] લ.સં.૧૬૨૨ પહેલાં (૧) ઇતિશ્રી કૃષ્ણ ગોપી વિરહમેલાપક ભ્રમરગીત ફાગ. સં.૧૬૨૨ (૧દકર) વર્ષે દિતીય આસાઢ સુદિ ૧ ગુરૂવારે ચેલા રતના લિક્ષi.. પ.સં.૩, પ્ર.કા.ભં. વડોદરા નં.૪ ૧.
પ્રકાશિત ઃ ૧. “ગુજરાતીને દિવાળી અંક સં.૧૯૮૯ પૃ.૩૪થી ૩૬ સંપા. શ્રી ભોગીલાલ સાંડેસરા. [૨. પ્રાચીન ફાગુ સંગ્રહ. ૩. કવિ બ્રેહદેવકૃત ભ્રમરગીતા, સંપા. મંજુલાલ મજમુદાર, ચીમનલાલ વૈદ્ય.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૮. ડે. સાંડેસરાએ કાવ્યમાં મળતા. છિતરિ કીધુ” એ શબ્દ પરથી કાવ્ય સં.૧૫૭૬માં રચાયાનું અનુમાન કર્યું છે તેને અનુલક્ષીને ઉપર .સં. દર્શાવેલ છે.] ર૩, ગણપતિ
આમોદના વાલ્મીક કાયસ્થ નરસાને પુત્ર. કવિ સંબંધમાં જુઓ “કવિચરિત' પૃ.૨૧૫થી ૨૦ તથા ગુજરાત હાથપ્રતાની સંકલિત યાદી' પૃ.૨૮. (૨૬) [+] માધવાનલ કામકંદલા દોગ્ધક સંબંધ અથવા પ્રબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org