SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસિંહ [૫૬] જૈન ગૂર્જર કવિઓ : કરી છે. [માંડણકૃત “પ્રબોધબત્રીસી'ની સાથે] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૧૨ તથા ૪૬૬, ભા.૩ પૃ.૨૧૧૯-૨૧. ભા.૧ પૃ.૧૧ર પર કૃતિને અજ્ઞાતકર્તક ગણેલી, જે પૂરો અંતભાગ મળતાં સુધાયું છે. ભા.૧ ૫.૪૬૬ પર ૨.સં.૧૬૬૫ દર્શાવેલ તેને ત્યાં જ કશે. આધાર નથી. ભા.૩માં ૨.સં.૧૫૫૫ છાપભૂલ જણાય છે કેમકે ઉદ્ધત અંતભાગ ૧૫૬૫ જ બતાવે છે. મુદ્રિત વાચનામાં તથા અન્યત્ર ૨૦૦ આસપાસ કડી છે તે ચાર પંક્તિની કડી ગયું છે તેથી.] ૧૮ વીરસિંહ કવિસંબંધી “કવિચરિત' પૃ.૭૨થી ૭૬માં જુઓ. (૨૧) + ઉષાહરણ (ઓખાહરણ) કડી ૫૦૨ લ.સં.૧૫૬૮ પહેલાં આદિ– પ્રણમિસ સારદ વરદ વિસેરિસ, વાણી વિમલ દિલ મુઝ રેશિ. નિઘટસ નવરસ કથાસમંધ, પ્રાકૃતિપઈ ચુપે પિંડ બંધ. ૧ શામા શોણિતપુરીય મઝારિ, રા બાણાસુર તણુય કુમારિ ચિતિતિ વર વંછિ મન માહિ, રચિત કવિત હૂં તીણુઈ ઠાહિક ઉષાહણ સુણિ ફલ એહ, શ્રવણિ હૃદયલિ નવરસ ભેહ સંચિત પાપ અંગનાં જઈ, નીયડા જ્વર એકવીસન થાઈ. ૩ અંત - ગીત રાગ ધુલ ધન્યાસી. બુહારીય ઇંડીય વાટ, બાંધીયિ પરીયટ પાટ મંડપિ ઊભીય શણગારીવિ હાટ, અબલા શરિ ઉઢયા ઘાટ હાથિ હાથિદતના ત્રાટ, વિપ્ર વેદ ભણઈ કલ્યાણ ઉચઈ ભાટ. આઠમિઈ અવતારિ કંસમાલા પાડિ મારિ, બલિ તણું બાણ સર મનાવય હારિ, યાદવવિંશ વધારિ, સોલ સહસ્ત્ર નારિ, વરસિંગ ભણઈ દ્વાપર યુગ મઝારિ. ૫૦૨. (૧) ઈતિ ઉષાહરણ સમાપ્ત. સંવત ૧૫૬૯ વર્ષે ભાદ્રપદ માસે કૃષ્ણપક્ષે બુધ દિને શ્રી પૂણિમાપક્ષે પૂજ્ય શ્રી શ્રી ભુવનપ્રભસૂરિ શિષ્ય વા. રત્નમેર લિષિત સભં ભૂયાત કલ્યાણમતુ. છ. યાદશં પુસ્તકે છું તાદશં લિષિત મયા, જદિ સુદ્ધમસુદ્ધ વ મમ દોષ ન દીયત. ૧. પ.સં.૧૪-૧૫, [ભં?] [મુપગૂહચી .] ' પ્રકાશિતઃ ૧. શ્રી ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરી ઉપઘાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy