________________
સોળમી સદી
શ્રીધર
આદિ– શ્રી સરસ્વત્યે નમઃ મહાદેવાય શ્રી સારદાય નમઃ ગુરૂભ્યો નમઃ.
ગાઉસ ગોર સુગુરૂ રઘુપતિ રમા, વારસ ધૂય અનઈ બ્રહ્માણ (પા. ગણેશ ગૌરિ રઘુપતિ રમા, વરિજભૂ બ્રહ્માણિ) તાઈ શિરોમણિ સિવસતિ, સિદ્ધર દઉ વાધગાણિ [વરવાણિ].૧ સોલકલા સસિઅર જસે, આસો માસિ મયંક આસ્થા અમીરસ ઉચરૂ, કોઈ ન કાઢઈ વંક. વંક વયણ કરિ પદ્ધરૂં, અખર અવધિ મ પાડિ કરિ સાહિ કવિતા તણે, મારગ મુઝ દેખાડિ. પર પિંગલ પ્રીછું નહિ, ભરત ન જાણું ભત્તિ
અપરમપર નિ એલિગુ, ગુણુ ભાખુ ગણપતિ. અંત - સિંધાસણ બઈઠ શ્રી રામ, સકલ લેકના સારઈ કામ
સો ઉપગાર અમીરસ થયા, તિમ સિદ્ધરાઈ દીધી ગયા. ૩૯૭ મઈ ઉખાણાં અતિ ભલાં, કીધ્યા કવિત મઝારિ કાવડિ ભરતાં કાંવડિ [કાપડી], વલઈ [વર] ન વેણુ વાર. ૩૯૮ સંવત પનર પ્રપા શુદ્ધિ (પાંસઠઈ) છણ દુગ નિવાસ પૂરણ ચ્યારઈ ચેપઈ બે સઈ બુદ્ધિપ્રકાશ. પ્રકાસ પાતિક હણઈ, ગાઈ જે નરનારિ રાંમકથા શ્રવણે સૂણુઈ, અવતરિ નહિ આ વાર. ૪૦૦ મંત્રીસર સહસા સૂતન, કવિતા સિદ્ધર નામ
ઉતપતિ મેહ અડાલિજા, સોઈ તુઠા શ્રી રામ. (૧) ઇતિ શ્રી મંદોદરી સંવાદ, સંપૂર્ણ: શ્રીરહુ કલ્યાણમસ્તુ લેખક પાઠક્યો. છ. શ્રી. પ.સં.૧૪, જય. પ.૬૯. (૨) લ.સં.૧૮ર૯, ગ્રંથમાન ૨૦૬, ૫.સં.૨૪, લી.ભં. દા.૨૨ નં.૪૦. (૩) સં.૧૭૦૧ ભા.જી. ૧૨ રાજનગરે અડાલગ ગ્રામ (અમદાવાદ પાસે) તપા પંન્યાસ ગજમાણિજ્ય લિ. ૫.સં.૨૧, જય. નં.૧૨૫૧. (૪) સંવત ૧૭૦૫ વષે વૈશાખ શુદિ ૧૫ દિને કાસમપુર મધ્યે ઋષિ શ્રી રાજપાલજી તસ્ય શિષ્ય મુની વીરજી લિપિકૃતં સ્વયં પઠનાથ. ઉદયપુર ભં. (તથા જુઓ કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ નં.૪૮૮ પૃ.૧૬ ૧ અને ગુજરાતી હાથપ્રતની સંકલિત યાદી પૃ.૨૩૨.) [લીંહસૂચી.]
પ્રકાશિતઃ ૧. પ્રકા. ફાર્બસ ગુ. સભા કે જે સં.૧૭૦પની જૈન મુનિ વીરજીની લખેલી પ્રત પરથી સ્વ. મણિલાલ બ. વ્યાસે સંશોધિત
૪૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org