SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ ૭૭૩ ૭૭૪ કલહ [] જૈન ગૂર્જર કવિઓ : ૬ આદિ– સકલ સુરાસુર સામણું, સુણ માતા સરસત્તિ, વિનય કરીને વીનવું, મુઝ ઘો અવરલ મત્તિ. જેતાં નવરસ એણ જુગ, સબહું ધુર સિણગાર, રાગે સુરનર રંજીયા, અબલાસુ આધાર વચનવિલાસ વિનોદરસ, હાવ ભાવ રતિ હાસ, પ્રેમ પ્રીતિ સંભોગ સુખ, એ સિણગાર અવાસ. ગાહા ગૂઢા ગીત ગુણ, કવિત કથાકલેલ, ચતુર તણું ચિંત રીઝવા, કહી કવિ કિલ્લોલ. અંત – આણંદ અતિ ઉછવ હુવા, નરવર વાજ્યા ઢાલ, સસનેહી સેંણ તણ, કલિમેં રહસી બોલ. દૂહા ગાહા સોરઠા, મન વિકાસણે વખાણ, અણજાણ્યાં મુરખ હસે, રીઝે ચતુર સુજાણ. પતરહ સે તીર્સ વરસ, કથા કહી ગુણ જાણ, વદિ વૈશાખેં વાર ગુરૂ, તીજ જણ સુભ વાણ(૧) ઈતશ્રી ઢોલામારૂ દૂહા ગાહા સોરઠા ચંદ્રાયણ પરિહાં સમાપ્તમગાત શ્રી રતુ. ૫.ક્ર.૨૫થી ૪૧, સુંદર અક્ષરને ચોપડે, નાહટા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૧૨-૧૩.] ૧૫, દહ (૧૬) બિહણ ચરિત ચોપાઈ ર.સં.૧૫૩૭ વ.શુ.૧૦ ગુરુ આદિ- ગઢ ગોપાચલ અગમ અથાહ, તેજતરૂણિ તુવર વરાહ, સેષ પાયાલ અમરપુર ઈ, મહિમંડલ કલ્યાણ નરિંદ. ૧ રયણાયર જિમ ગુણ ગંભીર, પંથ પટંતર સાગર ધીર, નીતિ નિરંજન રાજા રામ, ગોરખ જિઉ નવ ખંડહ નામ. ૨ વિધિસિઉં મહા દાન દસ દીઇ, યાચક દુજ કેટી દવજ કીધું, બહુ કંચન હું માન કરેઈ, ગૌસહસ્ત્ર હરવાસર દેઇ. યાચક દીજઈ દારિદ્ર તોડિ, રિણ સુરતાણય લહિં ઘડ મેડિ, નિબલ રાઈ બહુ કંચન ભરઈ, સરણાઈત સાહિત ભય હરઈ. ૪ પરા સયલ ધમકઉ ભાઉ, સુપને હી પરસોઈ ન પાઉ, ધારિરિ સુણઈ હિ વેદપુરાણ, ઘરિધરિ વિપ્રને દીજઈ દાન. ૫ ઘરિધરિ હરિવાર વ્રત હેઈ, નિસિ જાગરણ કરહિ સબ કાઈ, અનુદિન કપિલા કંચન ઘણ, દૈવિ પ્રતિ કીજે પાર. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy