SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સેળમી સદી [૫] વાવસુત કાઈ નવિ ભણું, વારૂ ભિંસિ પાડુ જણ. પદ્મ ૨૫૮ એક અણડયા વિહીવા જાય, વિત્ત વેચાવિ આગલ થાય જો વાહાપણની વાત, વેચાવિ તેહની ઘરિ વાત લપછ૫ કરઈ નિ પેટ જ ભરઈ, પરાઈ ખીસઈ જે મરદી કરઈ. ૨૬૦ અનેક હેમ કીધા અતિ ઘણું, જાણુ ખ્યિ થાઈ આપણા સબલ મંત્રસાધના કરી, તે ચેડા થયા સાહા ફરી વિણિ કિરિયા વિણઠું છઇ મૂલ, પેટ મસલી ઊપાય સૂલ. ૨૬૧ (ભક્તિવીશી કડી ૮) (૧) સં.૧૯૪૨ માગસર સુદ રને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી સુક્તાવલીની પ્રતમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૨૧૩૯-૪૦.] ૧૩. પદ પાભગત ? સં.૧૬૬૮ પૂવે (મિશ્ર. નં.૨૪૬). [‘રાજસ્થાની સાહિત્યનો ઈતિહાસ” (હીરાલાલ માહેશ્વરી) પુ.૧૦૨-૦૩ મુજબ પદમ ભગતની રચનાઓ સં.૧૬મી સદી પૂર્વાર્ધમાં થઈ છે.]. (૧૪) સુભાષિત જબ સુણીઓ તબ કેડિ લખ જબ નયણે દીસઈ તતખણ મૂલ સહસ્સ જામાં વા વય બોલાઈ બાઈ ધરી અસઈ પંચ તિનિસઈ સેજ બઈથી આલિંગણિ સુ એક અદ્ધસઉ અધરઈ ચુહટી કવિ કહઈ પદમ ઉભડ કરઈ, જઉ આરેણુ ચડછી તબ લહઈ મુંધિક ચડી, અહહ જામ બિહુ ખડહરિ પડઈ. ૩૦૫ (૧) સં.૧૬૪૨ માગસર સુદ રને દિને અમદાવાદમાં દયાવિમલગણિએ લખેલી “સૂક્તાવલીની પ્રતિમાં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૧.] ૧૪. કિલ્લોલ-કલ્લોલ મિશ્રબંધવિનોદ નં.૧૩૬૮ કિલેલ ને તેની કૃતિ દ્વાલા મારા દેહા ને ઉલેખ પૃ.૯૬રમાં કરે છે.' (૧૫) લૈ મારા દૂહા ૭૭૪ કડી .સં.૧૫૩૦ હૈ.વ.૩ ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy