SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ માંડણ [૯૪] જૈન ગૂજર કવિઓ ઃ ૬ ‘કવિચરિત', ખીજું સ`સ્કરણ, પૃ.૭૮-૭૯), પ્રમેાધ બત્રીશી'માં મળતાં સુભાષિતાના સંદભ કૌંસમાં આપ્યા છે.] (૧૩) સુભાષિત રાજહંસ તે મેાતી ચુણુઈ, વાયસ વાડ઼ાતિ અનુસરઈ વિષ્ણુ ભગત પાડા નવ હાઈ, ચાર તણા કિહાં ધઉલ્લેાહર જોઇ? વસ્ત્રહીણુ દીસઇ વાગરી, જેહવા દેવ (તેહવી) પાતરી. (દાત વીશી કડી ૭૬) ૨૪૯ * ગજ સાઈ ગાંઠિ નહી રૂ, તે ઊખરલી ખાટ ઉપર ચંદ્રુ. ૨૫૧ (હાસ્ય વીશી કડી ૧૧૧) જે તુમ્હેં કીધા સધલે મલી, તે કાં રાખુ છાનુ વલી અસ્થિ ધર્મ દેખાડઉકરી, ચુક ચઢી વાઉ ભાકરી નામŪ લીધિઈ કાં આવટુ ?, નાચણુ પઠઇ કિસ્સુ દૂધટઉ ? ૨૫૨ (ખેાધાવિડંબન વીશી કડી ૨૬૨) ગઢિ ગ્રરથ ઘણુઉ સાંપડે, તુ કાં મૂરખ માદિ ડિઉ ? માદિ ડિ તુ મ કરિસ ગેલ, નાન્હા માણસ પાય મ ટેલિ. ૨૫૩ નાન્હા સ્કે મ કરિસ આંકડુ, નાન્ડ્રુ વીંછી હેાઈ વાંકડુ કહિ માંડણુ પરમેસર વડુ, ઠીકરીઈ જો ભાજઇ ધડુ. મનિ મિલા નિ કરઇ સનાન, પરદ્રોહી નઈ આપઇ દાન મુખિ મીઠા અંતર પાડુઆ, માહિ માટા વિષના લાડુઆ ઈમ કરતાં કિમ ાંસઈ પારિ?, મીની જઇ આવિ કેદાર, ૨૫૫ (પાખંડ વીશી કડી ૯૭) એક નર નિરખ પીઆર્િ નારિ, આર્લિ જાસÙ બિઈ ભવ હારિ ફાઇટ માટઈ મન બધા, તેહના વાલ ન વાંકુ થાય જિમ મ`જારી તણું તડફડઝ, કાઇ સાપિ સીકા તૂટી પડઈ, ૨૫૬ રૂડું કરવા હીંડઈ સહુઇ, પાપ કરી ધન મેલઈ બિહુ જાણુઇ મેહુત વધારૂ મામ, ઉપરાળ કાંઇ રાખુ નામ ઈમ કરતાં ધર ચાપટ બઈઠું, બિલાડી હાકતાં ઉંટ પડ્યું. ૨૫૭ (ભક્તિવીશી કડી ૭) નર શ્રીવંત ન દીધુ દાન, જાણી જોગ ન રાખ્યું ધ્યાન પતિવતી ભરતાર નિવ રહી, સમી ભગત ભાવિવિ ગ્રહી Jain Education International ૨૫૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy