________________
માંડણ:
સોળમી સદી
[૪૩] ૧૭૫૯ (૧૭૭૯) વીકાનેર મ.પ.સં.૩૧, જયચંદ્રજી ભંડાર, વિકાનેર પિ.૬૯. (૫) લિ. ફાગુન વદિ ૯ શનિવાર સં.૧૭૮૬ સેઝત મળે હેમસાગર લિ. પ.સં.૪૨(૧૪), કૃપાચન્દ્રસૂરિ ભં. વિકાનેર પિ.૪ર નં-૭૩૮.. (૬) લિ. સં૫૬ ૬૯ ફાગુન વદિ ૧ ભૌમવાર ફૂલડા સ્થાન મળે. જયપુર વિદ્યા પ્રચારિણે જૈન સભા. (૭) ઇતિ સી વીસલદે ચદુઆણુ રાસ સંપૂણ. સંવત ૧૭૯૩ વર્ષ જેટ સુદિ ૧૫ ચાંદ્રવારે શ્રી જેસલમેરૂ દુર્ગ પં. મેટા લિષત. ૫.સં.૧૯, ઉપરના નં.૬ના પાઠાંતરવાળી ૩૦૯ કડીવાળી પ્રત, અનંત. મં.૨. (૮) પ.સં.૧૭, ચતુ. પિ.૫. (૯) વીસલદેવ ચેહાણુ રાસે સં.૧૭૨૪ માગ.વ.પ. ૫.સં.૧૫, અભય, પિ.૧૯ નં.૧૯૧૨.. [આલિસ્ટઈ ભા.૨, કૅટલેગગુરા, ગૂહયાદી.]
[પ્રકાશિત : ૧સંપા. માતાપ્રસાદ ગુપ્ત અને અગરચંદ નાહટા. ૨. સંપા. જહોન ડી. સ્મિથ તથા અન્યત્ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૧૬–૧૯. ત્યાં “નં.૧૬ના નરપતિની કૃતિઓમાં અને આ રાસામાં ગણપતિ અને સરસ્વતી આદિનું વર્ણન લગભગ સરખું આવે છે” એમ જણાવી બને કવિઓ એક હેવાની, સંભાવના દર્શાવેલી પરંતુ વર્ણનની જે થોડીક પંક્તિઓ મળતી આવે છે તે પરંપરાપ્રાપ્ત અને આકસ્મિક રીતે મળતી આવતી ગણી શકાય તેમ છે ને બને કવિ પોતાની ઓળખ સ્પષ્ટ જુદી રીતે આપે છે તેથી બનેને એક ગણવા માટે કોઈ કારણ જણાતું નથી.]
વિક્રમ સોળમી સદી
૧૨, માંડણ
એની “પ્રબોધ બત્રીશી' ફાર્બસ સભા તરફથી પ્રસિદ્ધ થઈ છે તેમાં આ પ્રતિમાંનાં સુભાષિત મળી આવે છે, પણ કેટલાંક મળતાં દેખાતાં નથી. આ ગુજરાતી કવિ સં.૧૬૪૨ પૂવે થઈ ગયા એ આથી નિશ્ચિત થાય. છે. તેનાં સર્વ સુભાષિત અત્ર મૂકવામાં આવે છે. [વસ્તુતઃ આ કવિ વિક્રમને સોળમા શતકના પૂર્વાધમાં થયો હેવાનું નક્કી થાય છે (જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org