SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ સેળમી સદી [૭] દહ ઘરિધરિ સુણીય હિત્તલ ચરિત્ર, હરિકઉ નામ ગાઈઇ નિત્ત, હરિમૂરતિ ઘરિધરિ દેહરી, જબૂદીપ વિદુર્ભાપુરી. ૭ ગવડ બંસ ગોપાચલ વાસ, વિપ્ર દામોદર ગુણહ નિવાસ, અનુદિન હીઈ બસઈ જગુ માઈ, સુમિરત બુદ્ધિ દેઈ બહુ ભાઈ. ૮ સંવત પનરહ સઈ સઇતીસ, સુદિ બૈશાખ દસઈ ગુરૂ સીસ, આદિકથા સંકટમઈ રહી, તાં લગ દહ સુમતિ કરિ કહી. ૯ અતિ સિંગાર વીરરસ ઘણું, કરૂણું રૌદ્ર ભયાનક ભણું, બિહણચરિત વરનિ કરિ કહિઉ, દુખ સહિ પાછઈ સુખ લહિ. ૧૦ ગુજર દેશ ધરમ મૂલ, સેહઈ ઇપૂરી સમતૂલ, બારહ જોયણ બસઈ સુકાઈ, બીરસિંહ તહાં નરપતિ રાઉ. ૧૧ અંત - બિહેણ ચરિત દલિત કવિ (વદને કરિ) કહિઈ, તે અનંત કરતિ સુખ લહઈ, તા વિધિના તાકી મતિ જુડઈ, ગયો રાજ ધન હાથહી ચડઈ. ૯૦ હરિયાણયાં વિપ્ર કવિ લાસ, દામોદર મુંજન કવિદાસ, સા તિન્ડ વિરચિઉ બિહણચરિત, સુનત હેઈ અતિ નિર્મલ ચિત્ત. ૯૯ સે ફલ અકસઠિ તીરથ કીઈ સે ફલ દાન મહાસંદ દીઈ , જે ફલ પરઉપગાર કરંત, સે ફલ બિહણ ચરિત સુણત. ૩૦૦ (૧) સંવત ૧૬૭૪ વષે કાર્તિક સુદિ પૂર્ણિમા દિવસે લિખિત જેસી નારાણ મુ. સાંકર તપુત્ર ઉદયકરણ તપુત્ર અરજન વાચનાથે લિખાપિત. શુભ ભૂયાત, પ,સં.૨૦, તેમાં પ.સં.૯, ચેપડો, વિ.કે.ભં. નં.૪૫ર૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૧૩-૧૫. ત્યાં એવી નેંધ કરવામાં આવેલી કે “અભિવન ઊંઝણું” નામના ખંડકાવ્યનો કર્તા દેહલ (જુઓ કેશવરામ શાસ્ત્રીજીકૃત “કવિચરિત' પૃ.૧૫૭થી ૧૫૯) અને આ દ૯ બંને એક હેવાની સંભાવના છે. પણ આવી સંભાવના માટે કશો સ્પષ્ટ આધાર જણાતો નથી.] ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy