________________
પંદરમી સદી
[ ૯]
શિવદાસ સતિ વિહુ સ્યામ, વિઢણ ન હવે વીસહથ. મહિષાસુરી જ માય, મુરજૈ મહિષાસુર, સુર છુટે સુરરાય, વાર દુહારી વીસહથ. ભગતિ હવે જ્યાં સાથિ, અસકતિ કા આવે નહીં ભડ છપૈ ભારથિ, વલે વિગતોલા વીસહથિ. તે હું તીયાં ન હય, દાલિદ ઘરિ દુધી તણે કુરંગ ન બેસે કેય, વાઘ તણું થડ વીસહથિ. ૭ વાર્તા – એસી એક તાય દેવી ધણકણ સાંહણ પુત પરિવાર ઉદ દેણહાર તાસ ગુણ નમો, ચરણું લેણું પુસ્તકધારિણી કાસગીર ગિરિકંદરે વસતી ગીતનાદ ગુણ ગુણગાહ દૈયણ દેવ કવિયણે દાયન.
સાપે સારદ સાંભરે, બધુ ગરથ અપાર, સુરિત રાખુ અથલકી, ખુદાલિમ સિગાર. વાર્તા – એક સિંહને પાંખર્યો, સૂર અરસ હાત આવર્યો, પંચાપ્રિત અમી પરગડે, મહાદાન આંચે ધડે, દૂધમાં સાકર પડે, સોને અર સુવાસ, શાલ અને કથે સિવદાસ, અબ તો ચારણ કહે છે એવડી વડાઈ પૂછી સૌ તૌઈ તૈહી કામ જે આગલી રાજ સભા સવૅત સુચીત હેય કર સુણે પિછાણે તો સુકવિ મુકવિકી પારખા જાણે
કવિત સાતલ સે મહમીક નૌ જમહર જલે ચડે ખેત ચહુઅણ આદિ કુલવટ ઉજાલે મુગતિ ચહુર સત મંડિ વ૫ કઠિ કુલ છવાસે ભેજાઉત મુજબલ કહર કિરમર કાલાર્સ ગઢ ખાંડ પતી ગાગિરણ દિઢ દેખે સુરતાં દલ સંસાર નાંમ આતમ સરગ અચકે કીધા અચલ. અથ વાત – માહારાજજી રિણખેત પઢયા, દલ વાઢીયા, વિહં. ડચા ખાંડીયા દૂણ દેઢા અસી હજારકા સાકા સકરણ હેય નીવડ્યા અસુરાણ પારખ વિણ ચચાલ પડયા પાતિસાહકે દલકી નિગહ સકે કરણ કહ્યા ષટલાખ રહ્યા * * * ધનધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org