________________
(નરપતિ) નાહ
[eo] જૈન ગૂર્જર કવિઓ ઃ ૐ
રાજા અચલેસરજી લેાજાયા એક જમલેાક તાયા મહારાજજી રવિમાંણુ બેસ ચલાયા ત્રિલેાકનાથજીકી હજૂર આયા આપ ત્રિલેકનાથજી અંકમાલ ધારે રૂદ્રજી દુઆ ઉધારે બ્રહ્માજી આસરી વચન ચારે આમ્યા જીૐ કાર સારે ઇંદ્રજી બિરૂદ અવધારે હીંદૂયા ધર્મ રહાયા અસુરાંણુ ખપાયા મગર પચીસી ઉમર વૈકુંઠ આયા ધન ધન રાજા અચલેસર લેાજાયા માહારાજજી વિશ્વક્રમા ખેાલાયા વિશ્વક્રમાજી આયા વિશ્વક્રમાજી વિસતપુરી રૂદ્રકી રૂદ્રપુરી બ્રહ્માકી બ્રહ્મપુરી વિગૈ અચલપુરી વસાવે! એક અધખણુ માહે ઉપાવા રાન્ન અચલેસરજીને પાટ ધરાવે —ઇતિશ્રી ગુણવચતકા ખીચી અચલદાસ ભાનવતરી સંપૂર (૧) સવત ૧૭૯૫ વર્ષે શાકે ૧૬૬૦ પ્રવર્ત્તમાને માસેાત્તમ માસે શુક્લ પક્ષે પાસ માસે દ્વાદશી તિથૌ બુધવાસરે લિખિત પૂજ્ય સ્થિવરજી ઋષિ શ્રી ૬ શ્રી હમીરજી તત્સિષ્ય પૂજ્ય સ્થિવરજી ઋષિશ્રી ૬ શ્રી જસવંતજી તત્સિષ્ય પૂજ્ય સ્થિવરજી શ્રી ૬ અમરાજી તપટ્ટે સ્થિવરજી પૂજ્ય ઋષિ શ્રી ૬ શ્રી નેતસીહજી તત્પદે પૂજય પ્રવર વિજ્જન વાદીમદભજન સ્થિવરજી શ્રી શ્રી શ્રી શ્રી ભીમસેનજી તત્સિષ્ય પૂજ્ય ઋષિશ્રી પં. સુજાણુજી ઋષિશ્રી ૫ મેટાજી ઋષિશ્રી વિશ્વજી લિષિત’ ઋષિ અમીધર ઋષિશ્રી કરણ ઋષિ મહાતઃ શ્રો ગુરુપ્રસાદાત્ ઋષિ અમીધરેણુ લિપીકૃત. શ્રીરનુઃ કલ્યાણમસ્તુઃ શુભ' ભવતુઃ. ૫.સં.૧૪-૧૫, મુક્તિ. વડાદરા નં.૨૪૨૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૮૧-૮૩.]
૧૧. (નરપતિ) નાલ્ડ
કવિ કૃતિની એક પ્રતમાં પોતાને વ્યાસ અને બીજી પ્રતામાં જોઇસી. – જોશી તરીકે ઓળખાવે છે. તેથી તે બ્રાહ્મણ જ્ઞાતિના હતા. ગ્રંથની ભાષા સં.૧૨૧રની હિંદીનેા નમૂના નથી, પણ તેની રાજસ્થાની ગુજરાતી અપભ્રંશની સૌથી નિકટની ભાષા છે ને તે સેાળમી-સત્તરમી સદીની છે. તેની પ્રતિએ વિધવિધ સ્વરૂપે મળે છે ને તે સમાંના ઐતિહાસિક અને ભૌગાલિક ઉલ્લેખ જોતાં, ભાષા અને કથા એ બન્નેની ષ્ટિએ તે ૧૧મી, ૧૨મી કે ૧૩મી સદીની રચના થઈ શકતી નથી. (જુએ શ્રી અગરચન્દ નાહટાને વ્વીસલદે રાસેા ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં' એ લેખ, પ્રકા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org