SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમ [૪] જૈન ગૂર્જર કવિએ : ક જૈન જ્ઞાનમ ́દિર, વડાદરા ન’.૧૩૬૭, (૨) ઇતિશ્રી સયવચ્છ થા સંપૂર્ણ . સંવત ૧૯૮૨ વર્ષે શ્રાવણ શુદિ પ રવૌ, શ્રી ખીલુદરા ગ્રામ મધ્યે લખત.... ૫. જÙસૌભાગ્ય લિષત. પુ.સં.૩૪-૧૩, પ્રથમનાં ૬, ૯થી ૧૧, ૧૩થી ૩૩ પાનાં નથી, ગા.ના. [આલિસ્ટઇ ભા.૨, ગૂઢાયાદી, ડિકૅટલૅાગભાવિ,] [પ્રકાશિત ઃ ૧. સૌંપા. મંજુલાલ મજમુદાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૧૦-૧૨] ૯. ભીમ (૧૦) સુભાષિત જૈન કવિ હીરલો સ”,૧૬૩૬માં રચેલી ‘સિંહાસન બત્રીશી'માં ઉત. ઇસીકે મુસક ખાસી ખુસક, ખઇર પુન ઉરમદ્ પુછઇ ત હિપ્પષ્ટ ભીમ કહઇ, દહ સિસિ(દિસિ?)સુષુિપ્ત સદ્. ૭૪૭ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૨. ત્યાં આ કવિ આ પહેલાંના ભીમ હાવાની શકયતા દર્શાવી હતી, પણ એ શક્યતા માટે ક્રેાઈ આધાર જણાતા નથી.] ૧૦. શિવદાસ (ચારણ) [રાજસ્થાની સાહિત્યના ઇતિહાસ' (હીરાલાલ માહેશ્વરી) મુજબ ગાડણુ શિવદાસ. કૃતિના રચનાકાલ સ`.૧૪૮૭–૧૪૯૨.] (૧૧) અચલદાસ ભાજાવતરી ગુણુ વનિકા (રાજ,ચારણી) લ.સં. ૧૭૯૫ પહેલાં [સં.૧૪૮૭૯૨] આમાં અચલદાસ ભાવત પાદસાહ સાથે લડતાં મરાયા તેની વારતા ચારણી ભાષામાં છે. આદિ – શ્રી સદ્ગુરૂભ્યો નમઃ, અથ વચનકા ષીચી અચલદાસજીરી લિષ્યતે, - દૂહા તેવીસ હથી વિરાલ, તેવીસ હથી વિરાલી હૈ ભાવ ભાંમી તુ તણું, હુવે સકત હી ગાલ. પેાઢમ પરહસ્તાંહ, આયસ કજ ઉપર અસુર દેવી દ્વાર થાયાંહ, વીનતી યાયત વીસથિ. કદૂ કટક મૈં કાલ, ડહીયા ડમરૂ ડોક ઉસરે છેડી આલ, તે વાનરત વીસહુથ રાંમાયણ હી રાંઞ, કીયેા જોહુતી કન્હેં Jain Education International For Private & Personal Use Only ૧ २ ૩ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy