________________
ઓગણીસમી સદી [૩]
મહાનદ (૧) ઇતિ શ્રી વીસ જિન સ્તવન સંપૂર્ણ. સં.૧૮૪ના કાર્તિક વદિ ૧ ભમે. લિ. ઋ. સંભૂરામ. પ.ક્ર.૩થી ૧૩, અનેક સ્તવનાદિ સંગ્રહ પ્રત, મુક્તિ. નં.૨૪૬. (૨) ૫.સં.૧૫-૧૨, .ભં. [મુપુગૃહસૂચી.] (૪૩૨૯) ચોવીસી દીવમાં આદિ- આદિજિન સ્વ. ચંદ્રપ્રભૂ જિન સાહિબા રે એ દેશી.
આદેશર અવધારિયે રે પ્રભૂ વિનતડી અતિસાર, પરમારથપદનો ધણું રે પ્રભુ આતમને આધાર. આ.1
સાહિબજી શિવપુર ધણી રે, પ્રભુ જગમંડન જિનરાજ,
મહાનદ મૂનિવર વિનવે રે, પ્રભૂ આપે અવિચલ રાજ. આપ અંત - વીર સ્તવન. આમ પધારો રાજ લટકે પાવ ધરીજે – એ દેશી.
વીર જિણેસર વિલિવલિ વંદે, શાસનપતિ સુખકારી, જ્ઞાનભંડાર ભોદધિ તારી, ભવિયણને હિતકારી.
?
”
વીસ ચ્યાર જિનવર વિખ્યાતા, મુગટ મહી વધમાન, મહાનદ આનંદ પામ્યા પ્રભુજી, પૂરણ પદ પરધાન. દીવ બંદર સૂરમંદિર સુંદર, સ્થિવર ભીમ ચોમાસ,
તાસ પસાયે વીનતી કીધી, આણ ભાવ ઉલાસ. (૧) પ.૪.૭૦થી ૮૨, અનેક સ્તવનાદિ સંગ્રહ, મુક્તિ કમલ જૈન મોહન જ્ઞાનમંદિર, વડોદરા નં.૨૪૬. 1
નાની કૃતિઓ અને (૪૩૩૦ ક) વિનય યા ૯ કડી .સં.૧૮૦૯ ચોમાસું પાલણપુરમાં આદિ- સદ્દગુરુ દે ઉપદેશના રે, તો ચેતો નરનારિ, જ્ઞાન ગ્રહ ગુરુ થકી રે, ક્યું પામો ભવપાર હે.
સમ ભવિ પ્રાણી. અંત - પાલણપૂરમેં દીપતિ રે, સંધ સકલ સુવિનીત,
સુગુરુ તણું મુખથી ગ્રહે રે, પ્રવચનભેદ પુનીત રે. ભાવિ. ૮ નિધિ નભ વસુ શશિ વષમે રે, શ્રી ગુરુ સુગુણ ચોમાસ.
પદપંકજ પ્રભુમિ કરિ રે, કહે મહાનદ ઉલ્લાસ રે. ભાવિ. ૯ (૪૩૩૦ ખ) આત્મશિક્ષા સ્વા. ૧૫ કડી .સં.૧૮૧૫ વડોદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org