________________
મહેન:
[૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ અંત - અષ્ટાદશ શત ઉપરે, વર્ષ ઉગણપચાસ,
શ્રી પૂજ્યશ્રી સોમચંદજી, સૂરતિ નયર ચોમાસ. સંધ સકલ સેવા કરે, ગુરુની ભલ ભાવૈ, નાડ લખની વાવહૈં, પદ સભા પાર્વે. આજ્ઞા પૂજ્ય પ્રસાદની, પ્રીય ભાવે પામી, મહાનંદ મુની ગુણ ગ્યાંતના, ગાવે ગુણધાંમી.
કલસ સભાગપંચમી સુભગ ભાવે, રાખું વ્રત ગુણ રાશિ એ, તસ સુમતિ જાગે કુમતિ ભાગે, લહે સુજસ સુપ્રકાશ એ. ૧૧. એ સઝાય સુણતાં ભાવે ભણતાં, મતિ થાયૅ તસ નિરમલી,
આણંદના તે ઓઘ આવું, તાપ સવ જાયે ટલી. ૧૨ (૧) ૫.૪.૧થી ૨, અનેક સ્તવનાદિ સંગ્રહ પ્રત, મુક્તિ. નં.૨૪૬. (૪૩૨૮) કલ્યાણક ચાવીસી ૨.સં.૧૮૪૯ આસો સુદ ૧૫ રવિ સુરતમાં આદિ
દુહા સાસનપતિ ચોવીસના, પ્રેમે પ્રણમી પાય, શાસનદેવી સાનિધિ, ગાવુ શ્રી જિનરાય. નયર નામ માતા પિતા, લંછન આયુ કાય,
કલ્યાણક પક્ષ માસ તિથિ, કહેસું ગુરુ પસાય. અંત
અખાદશ ઈગુણપચાસ વરસે, આશ્વિન માસ અતિ ભલો, પ્રનિમ તિથિ ને વાર દિનકર, સ્તબે મે ત્રિભુવનતિલો. ૧. સંધસીરામણિ લોકગછને, સંધ સુરત સુવિનીત એ, શ્રી પૂજ્ય શ્રી સેમચંદજીની, સેવા કરે શુભ ચિત્ત એ. ૨. સંધ શ્રેષ્ઠ શ્રી પૂજ્ય સાહિબ, વીનવ્યા વિનયે કરી, કલ્યાણિક પંચ સકલ જિનના, વર્ણવા ગુણ વિસ્તરી. વિનતી પરમાણુ કરીને, આજ્ઞા આપી મમ ભણી, જિનરાજ ગાયા હર્ષ પાયા, આસા ફલી મુઝ મન તણી. ૪ શ્રી કાગછ પ્રવર પંડિત, મેટા ઋષિ સુખકર સદા, તસ પાદપંકજ રસિક મધુકર, મુનિ મહાનદ ગાવૈ મુદા. ૫. જિનકલ્યાણિક સ્તવન રચના, મનપ્રમોદ મે કીયા, નરનારી ભણસ્ય અને સુણ, તાસ ધરે સંપદ શ્રીયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org