________________
ઓગણીસમી સદી [૩૧]
મહાનદ ભણે ગુણે ભવી જેહ લડે સુખસંપદા, આરાધે ઈકચિત્ત ટલે ભવઆપદો.
૧૧ (૧) પ.સં.૧૫-૧૨, ધો.ભ. (૪૩૨૫) શિયલ સઝાય ૨.સં.૧૮૪૩ ચોમાસું ભાવનગર આદિ- શ્રી ગુરુચરણ નમી કરિ, ગાઢું સીયલ સુબ્રત હો મીત, અંત – અઢારે તેતાલીસમે ભાવનગર ચેમાસ, હે મીત,
મહાનંદ મુનિવર રંગથી, કિધિ શિયલ સઝાય હે મીત. ૯ (૪૩૨૬) + નેમ રાજલ બારમાસ ૮૦ કડી .સં.૧૮૪૫ માહ શુ.૮ આદિ– સમરીએ શારદા નામ સાચું, એહ વિના જણિઈ સર્વ કાચું, .:: જ્ઞાન વિજ્ઞાન ને ધ્યાન આપે, મહેર લીલાલહેર અજ્ઞાન કાપે. ૧
ગુરુચરણ નમિ માસ બારે તે ગાઉં, નેમરાજલને ચિત્ત ધ્યાઉં, જે પ્રભુ સત્ય સંપત્તિદાતા, એહ જિનભૂષણ સહી જ ગવાતાં. ૨ નેનના હેત શું તેહ જણાવે, માસ બારે કહી પ્રીઉ મનાવે,
માગશિર માસે તે મન ભાવે, રાજૂલ નેમને વેણ સુણાવે. 2 અંત – નેમ રાજલ મેરે ગાઇયા, પાઈયા આનંદ આપ, પરમેસરપદ ગાયતાં, જિવી જે વિરૂઆ પાપ.
૭૮ લેકગછ બુધિશિરામણી, તિલક મુનિ ગુરુ તાસ, દીવ બંદરમેં વિરચાયા, મહાનદ મનઉલાસ
દુહા. વેદ પંડવ ને મન આણે, નેમ ચદ સંવત એહ વખાણે,
ઉદ્યોત અષ્ટમી માસ માહ, માર્તડ પૂરાંણ ઉમાહ. ૮૦ (૧) ઇતિ શ્રી નેમ રાજલ બારમાસી સંપૂર્ણ લિ. ૪. સંભૂરામ સં.૧૮૫ર શ્રાવણ શુ.૧૩ મુંબાઈ મળે. અનેક સ્તવનદિ સંગ્રહ એ નામ આપેલી પ્રત, શ્રી મુક્તિ કમલ જૈન મેહન જ્ઞાનમંદિર વડોદરા નં.૨૪૬.
પ્રકાશિતઃ ૧. શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ, પૃ.૧૭૬થી ૧૮૩. (૩૭) જ્ઞાનપંચમી સ્વાધ્યાય ૪ ઢાલ ૨.સં.૧૮૪૯ સુરત આદિ
શ્રી નેમીશ્વર જિન નમૂ, બ્રહ્મચારિ ભગવાન, ઉજવલ પંચમી અવતર્યા, શ્રાવણ સુદની સ્વાતિ. જ્ઞાનપ્રકાસો જ્ઞાનનિધિ, ઉપારિ ફલ આજ, અજ્ઞાનતિમિર-મત ટાલવા, જપિયે તે જિનરાજ.
૭૯
દુહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org