________________
-મહાનદ
[૩૦] જન ગૂર્જર કવિઓ: ૬ તસ માટે પ્રતાપે આચારજ ઈતા આજ.' શ્રી ગુણ સૂરિ સોહે, સેમચંદજી સુખકાર, રહી દીવ ચોમાસું, સંવત શત અઢાર. ઉગણચાલીસ વરસે, વૈશાખ માસ વખાણ, ઉજલ પખવાડે અખાત્રીજ તિથિ જાંણ. દિવ બંદર શ્રાવક ધર્મી ને ધનવંત, ગુરૂપદપંકજની સેવા કરે સતવંત. ગછનાયક ગુરૂની પ્રવરે સુઆજ્ઞા પાય, સંઘસુખ કરત હેતે પણ એહ સજઝાય. ગરવા ગુણસાગર મેટા ઋષિ મુનિરાય, તેહને પ્રતાપે મહાનંદ મુનિ ગુણ ગાય.
કલશ. શ્રી સનત ચક્રી ચારિત્ર લેઈ પાલે શુદ્ધ ભાવે ભલો, તે સાધુના ગુણ સહજ ગાતાં નિજ આનંદ હોએ નિરમલો. અઢાર સૈ સત ઈગુણચાલીસે સમ્યકુ રચી સઝાય એ, રસિક જે જિનધમ રચિયા ગુણ નર ગુણ ગાય એ. ભણે જે ગુણે ભાવ સેતિ, આણ સુધી આસથા,
મહાનદ આણંદ ઓઘ પામે, સકલ પદારથ શાશ્વતા. (૧) પ.સં.૧૨–૧૦, રાજકોટ મોટા સંઘને ભંડાર. ૪૨૪) ૨૪ જિનદેહું વરણ સ્ત, ૪ ઢાલ ૨.સં.૧૮૩૮ દીવમાં અાદિ – ચંદ્રાયણ. નદી યમુનાકે તીર ઉડે દોય પંખીયા - દેશી..
પ્રણમી શ્રી અરિહંત, આણું મન આસતા, સિદ્ધ નમું સુખકાર, સદા જગ સાસતા; દેહ વણિસ કે જિન ચાવીસના,
દયા તેહવૅ ધ્યાન ભાવિકજન ઈકમના. -અંત – નંદ ત્રય વસુ ચંદ્ર સંવત શુભ iણીયે.
દીવ બંદરને સંધ વડો વખાણીયે; સેમચંદજી આચાર્ય તણી સેવા કરે, ધરિ ધર્મના ધ્યાન, વાસુ લખમી વરે. ગાયા શ્રી જિનરાજવરણ ગુણે કરી, મહાનદ મુનિ મનરંગ હીયે ઉલટ ધરી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org