________________
ઓગણીસમી સદી [૨]
અહમદ. શ્રાવણ સુદ નામે લખાણ હતી તેના પરથી સં.૧૮૭૦માં લખાઈ છે એમ જણાય છે.) [રાહસૂચી ભા.ર.] (૪૨) દશાણભદ્ર સઝાય હાલબંધ ૨.સં.૧૮૩૨ ચોમાસું સુરત આદિ- વીર જિણેસર પદ નમી, શ્રી ગુરૂપદ ચિત્ત ધાર,
શ્રી શ્રુતદેવી સાનધે, ગાસ્ય ગુણભંડાર. માન કરી કઈ માનવી, પડીઆ ઈણ સંસાર,
માન થકી મુક્તિ લહી, નૃપતિ દશારણ સાર. અત –
કલસ. ઈમ માંન કરતાં મુગતિ પામે, પુન્યવંત જે પ્રાણીયા, નામ તેના નિત્ય જપીયે, વીર તેહ વખાણીયા. . શ્રી લંકા ગછરાજ રાજે, મેઘરાજ મુનિ રાજએ, ગુણવંત ગુરૂઓ દયાદરિયે, સકલ સંધ સિરતાજ એ.
અષ્ટાદશ બત્રીસ વરશે, સુરત નયર ચેમાસ એ, - તસ્યાનુગ્રહ પાંમિ પ્રેમ, ભલી ભણી એ ભાસ એ.
મેટા રષિ મુનિચરણસેવક, મુનિ મહાનંદ કહે મુદા, રીધિસીધિ આણંદ આપો, સંધને દિનદિન સદા.
(૧) ૫.સં.૪–૧૩, મારી પાસે. (૪૩૨૩) સનકુમારને રાસ ૨.સં.૧૮૩૯ વિ.શુ.૩ દીવમાં આદિ– - શ્રી શ્રુતદેવી શારદા, પ્રણમી શ્રી ગુરૂપાય, ચક્રી સનતકુમારને, સ્તવસુ ગુણ રાજાય. એક દિવસ શકેંદ્ર નિજ, સૌધર્મીય સભા જ,
સુર વંદે સેવી જતા, શોભે તે સુરરાજ. અંત - સુખ કારણ ભવિયણ સમરો નિત નવકાર – દેશી.
તવ દાન તણે બલ, આઠ કર્મ કરિ ત્યાગ, શિવરમણ વરર્સ, મુનિવર તે મહાભાગ. ભગવંતે ભાખ્યો, ભગવતી સૂત્રે ભાવ, એમ ઉત્તરાધ્યયને, પેખ ચરિત્ર પ્રભાવ. ગુરૂમુખથી સુણી એ, આખો એહ અધિકાર, અધિકાઓછો કોઈ લેજે એ સુકવિ સુધાર. લુકા ગચ્છનાયક મેઘરાજજી એ મુનિરાજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org