________________
‘મહાનદ
[] જૈન ગૂર્જર કવિ છે કે ગુરૂવાદિકના મુખથી નિસર્યો, ગાયે જિમ ગુણ જેનેજી, ઓછોઅધિકે જે મેં આપે, મિથ્યા દુષ્કત તેહનજી. ૨૩ જિહાં લગ મેરૂ અચલ ધ્ર તારા, મહામંડલ જયકારી, ગાવો તિહાં લગ ગ્રંથ ગુણને, નિસુણે નર ને નારી. ૨૪ મહાનદ મુનિવર ભાવે ભાખી, પંતરમી યારી,
જે કોઈ ભણચ્ચે ભાવે સુણસ્પે, વરસ્ય મુક્તિની નારી. ૨૫ (બીજી પ્રતમાં આ ૨૫મી કડીને બદલે નીચેની બે કડીઓ છે.)
પુન્યવતી એ પંચમેં ખંડે હાલ બાવીસમી ભાખીજી, આગે ચરીત તણે અનુસારે શુદ્ધમતી ગુરૂ સાખીઓ. ૨૫ પંચે ખંડે મીલી પંચ્યાસી પૂરણ ઢાલ પ્રકાસીજી, જે નર ભણસ્પે ભાવે શુણસ્ય લહસ્થે સુખ અવિનાશી. ૨૬
કલસ. ગુરૂ જ્ઞાનદરિયો સુભર ભરીય પંચ ભરિ ભરિ ભાવથી, ગુણ રૂ૫ ગાયે સુજસ પાયો શ્રુતિદેવિના સુપાયથી. એ રાસ રંગે મનઉમંગે ભણે જે નર ભાવએ, મનોકામના તસ સિદ્ધ થાય, પરમ મંગલ પાવએ. (૧) મુનિ મહાન દેન વિરચિત રૂપસેન રાસ સમાપ્ત. લિ. મુનિ મહાનંદેન સંવત ૧૮૧૦ વર્ષે આસાઢ સુદિ ૧૪ શની શ્રી પ્રહલાદનપુરે - દીવાણુ શ્રી બહાદુરખાન, રાજએ. સર્વગાથા ૨૦૧૯. ૫.સં.૭૫–૧૫, લા. ભં. નં.૪૨૭. (કવિની સ્વહસ્તલિખિત પ્રતિ.) (૨) લેકઃ
અલ્લાદનપુરે રમે રાસ મેં રચિત મુદા, પાખંડબંધન સુર્યપુર્યા સમુદ્યુત. વો(વ્યો)મ બાણ વસુધૈદ્ર સંવત્સર મત શુભ,
નવમ્યાં શ્રાવણે શુદે લિખીતો લેખકેદા. શ્રી સંવત ૧૮૭૦ના વર્ષે મૃગસીર વદિ ૧૪ દિને ભમવાસરે શ્રી - પાટણનગરે શ્રી પંચારાષ્ટ્ર પ્રસાદેનઃ કલેકઃ
રાસા યં લિખિતમતિ નિજત્મસુખહેતવે, ગુરૂ રંગપ્રસાદેન ષવિજય મુદા. મંગલં લેખકાનાં ચ વાચના ચ મંગલં,
- મંગલ સર્વ લોકાનાં ભૂમિ ભૂપતિ મંગલ. - શ્રીરહુ કલ્યાણમરતુ. ૫.સં.૭૮-૧૫, જશ.સં. (આ પ્રત મૂળ સં.૧૮૫૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org