________________
ઓગણીસમી સદી [૭]
મહાનt. ફેરિ કિયા જગ દેખતાં, ધન્ય ગુરૂઉપગાર.
૬ યતઃ.
વિન ગુરુ ગુણનીધિ જાનાતિ ધર્મ ન વિચક્ષણે કપિ, આકર્ણદીપેંજવલલેનડપિ દીપ વિના પશ્યતિ નાંધકારે. ૧ ધુરિ મંગલ જિનવર નમો, બીજે સરસતી માત, ત્રીજે ગુરૂપદ ગુણનિલે, ચોથે સંધ સુજાત.. માગું મતિ નિર્મલ ભણી, પ્રેમેં કરી પ્રણામ, સહુ મિલિ મુઝ આપજો, કાવ્યકલા અભિરામ. પૂજ્ય પ્રબંધે સાંભ, રૂપસેન રાજન, તાસ ચરિત કહેતાં સુણે, સભા સકલ દેઈ કાન. વિબુધ કવિ વક્તા જિણે, વરણવ્યા તાસ વખાણ,
તે પિણ ગુણવંત ગુણકથન, થયો ચપલ ચિત્ત જણ. અંત – સંવત નિધિ નભ વસુ શશિ, વૈશાખ માસ વખા, (પા.) સંવત સર નભ વસુ સસિ, વર્ષે વિશાખ માસ વખાણે રી,
શુક્લપક્ષે ચંદ્રજવારે સપ્તમી દિવસ સુજાણો. શ્રી જિનશાસનના ઉદ્દીપક, શ્રી રૂ૫ છવ ઋષિરાયા, શ્રી લૂંકાગચ્છના એ અધિપતિ, આચાર્યપદ પાયા. તાસ પરંપરપાટિ પ્રતાપે, શ્રી જગજીવન ગણરાયા, સાધિક ગુણ સાનંદકારી, સંધ સકલ સુખદાયા. તસ શાસણમે શોભાકારી, સ્થવિર મહત્પદધારી, વિદ્વજનમૌલીમણિધારી, ભીમસેન ગુણભારી. , તસ પાટે જયવંતા વિચરે, વીર સુજાણ સુખકારી, પ્રીયગુણધારી પંડિત પ્રૌઢા, સાસણરી સિણગારી. ૧૯ તસ્યાનુજ ગુરૂભ્રાતા ગિરૂઆ, કવિયણમુકુટ કહાયાજી, | કાવ્યકલારસના ગુણદરિયા, મેટા ઋષિ મુનિરાયાજી. . ૨૦
તસ પદપંકજને પરભાવેં, રાસ રચ્યો મનરગેજી, ' .
પંતર ઢાલે કરી પ્રગટો, કીધે અધિક ઉમેગેજી. ૨૧ (પા.) તસ પદ પંકજ સેવા મધુકર, મહાનદ મુની મનરંગેજી,
રસીક ભાવે રચના કીધી, અણું ઉલ્લટ અંગેજી શ્રી. ૨૧ પાહણપુરનો સંધ સુગ્યાની, વિનયાદિક ગુણધારી, વિજ્ઞપ્તિ તેહની અવધારી, કહી કથા સુવિચારી. રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org