________________
મહાન દ
[૨૬]
જૈન ગૂજર કવિઓ: ૬
શીલે વયર ઉપસમ હુઈ તતષિણ શીલે રાજ્ય વિરાજે રે. શીલે, ૨ શીલહિમાઈ દેવ દેવી સર્વે નમેં પાયઅરવિંદ રે, કહે સુધિયા જના ભવ્ય જીવને, ઇમ જાણી શોલ પાલેા નરેંદ રે. ૩ નામનુ સુખ લેાકસુખ દેવસુખ, શીલપ્રભાવે જાણી રે, અનુક્રમ પરમ પદ પામસે' તિ જીવ ક્રેવલનાણી વાણી રે. શી,૪ સંવત અઢાર નન્દ મિતિ વરસે, વૈશાષ શુદિ છઠે દિવસે ૨,. કુજવારિ એ પુરણ કીધા, રિત્રથી રાસ ઉલ્લાસિ રે. તપગચ્છનાયક બહુ સુખદાયક, શ્રી વિજયક્ષમા સૂરીરાયા રે, તાસ પાટે શ્રી વિજયઢયાસૂરી, ચિર‘જીવી સવાયા હૈ. શી. ૬ તાસ પાટિ આચારિજ ચિરંજીવી, વિજયધમસૂરી તસ રાજ્યે, સ'ધ આગ્રહે મેિં રચના કીધી, મધુમતી સંધને સાહયે રે. શી. તવગચ્છ પ`ડિત...
૫
(૧) અધૂરી, એક પૃષ્ઠ નથી, પ.સં.ર૬-૧૭, ભાવ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨-૩૪. કર્તાનામ વૃદ્ધિવિજય ખ`ડિત અંતભાગમાં નથી, શાને આધારે આપવામાં આવ્યું છે તે સ્પષ્ટ નથી.] ૧૨૪૫. મહાનંદ (લા. રૂપ-જીવ-જગજીવન--ભીમસેન-મેાટાશિ.) જગજીવન જુએ આ પૂર્વે ન.૧૨૪૧.
(૪૩૨૧) રૂપસેન રાસ ૫ ખં? છ[૮૫] ઢાલ ૨૦૧૯ કડી ર.સ.૧૮૦૯[૫] વૈશુ. ક્ષુધ આદિ –
શ્રી ગુરૂભ્યા તમઃ દૂહા. શ્રી ઋષભાર્દિક નિત્ય નમું, ચાવિસે જિનરાજ, સેવ્યાં સીવસ પતિ મિલે, સિઝે... સધલા કાજ, ૐકાર આદે રચ્યા, બાવન અક્ષર ખીજ, પ્રગટ કર્યાં પરમારથ, જ્ઞાનદષ્ટિ જિષ્ણુ ધિ સા સરસતિ પ્રણમું સદા, સીદ્દીબુદ્દીદાતાર, માત મયા કર મુઝ પ્રત, દે વાંણીવિસ્તાર. શ્રી ગુરૂ ભીમ તણા ચરણ, પ્રણમું મનઉલ્લાસ, જસ સીર ઉપર કર કરે, સે લડ઼ે લીલવિલાસ, મમ ગુરૂ મેટા ઋષી તણા, પદ પ્રણમું હિતવંત, ગુરૂપદ સેવ્યાં સપજે, મંમતિ મતીવંત. અધકાર અજ્ઞાનના, જ્ઞાન સઘલાઈ સાર,
Jain Education International
For Private & Personal Use Only
૧
3
૪
૫.
www.jainelibrary.org