________________
ઓગણીસમી સદી [૫]
વૃદ્ધિવિયે આવી છે કે “રત્નવિય પહેલાએ સં.૧૭૫૮માં ચોવીસી રચી છે. પરંતુ જૈન ગૂર્જર કવિઓના મુખ્ય ભાગમાં આવા કઈ રત્નવિજય નોંધાયા નથી. આ પછી ઉત્તમવિજયશિષ્ય રત્નવિજયની સં.૧૮૧૪ આસપાસની
ચોવીસી નેંધાયેલી છે તે ઈ.૧૭૫૮ થાય તેને બદલે ભૂલથી સં.૧૭૫૮ થઈ ગયું હશે?] ૧૨૪૪. વૃદ્ધિવિજય (૪૩ર૦) ચિત્રસેન પદ્માવતી રાસ ૩ ખંડ ૨.સં.૧૮૦૯ વૈશુ.૬ મંગળ
મધુમતિ (મહુવા)માં આદિ – પંચનામ પરગટ ક્ય, આદિસર અરિહંત,
યુગલાધર્મ નિવારીએ, તે પ્રણમુ ભગવંત. સોલમ જિન પંચમ ચકી, જીવદયાપ્રતિપાલ, પારો જિણિ રાખી, આણુ દયા વિશાલ. રાજુલ-વર શ્રી નેમ, કરૂણવંત ઉદાર, પશુ છોડાવી ભાવ સું, પિોહતા મુગતિ મઝારિ. કિમઠ ઉકંઠ હઠભંજણે, શ્રી ગેડીચો પાસ, તે પ્રણમું ત્રેવીસમો, આણું ભાવ-ઉલ્લાસ. ત્રિભુવનનાયક વીરજી, જિનશાસનસિણગાર, વડ ઊપગારી પરમ ગુરૂ, સકલ જીવ હિતકારહંસવાહિની મતિજી, મુઝ મન કરજે વાસ, સેવક પરિ કૃપા કરી, આપે વચનવિલાસ. વલી પ્રણમ્ શ્રી ગુરૂ તણું, પયપંકજ કર જોડિ, ઉત્તમના ગુણ ગાવતાં, વરજે મુઝ મન કેડિ. શીલોપરિ અધિકાર કહું, સુણો દેઈ કાન,
તાજન સુણતાં થકાં, ઉપજયેં બહુ તાન. ચિત્રસેન રાજ તણી, પદ્માવતી ધરિ નારિ,
તાસ ચરિત સુપરિ કહું, શીલ તણે અધિકાર. અંત ત્રીજો ખંડ- છેલ્લી ૧૦મી હાલ. રાગ ધન્યાસી.
ગિરૂઆ રે ગુણ તુમ તણા એ દેશી. શીલે દેવ દેવી વસિ થાઈ, શીલેં યશ વિસ્તાર રે, શીલે દુષ્ટ જરા ના પાર્સિ, શીલં શિવપુર સાર રે. શીલે.૧ શીલે વિષ અમૃતઓડકાર, શીલેં નવ ભય ભાંજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org