________________
રત્નવિજય
[૨] જન ગૂર્જર કવિઓ: ૧ શ્રી ગુરૂ ધમ સુરીશ્વર સોહે, તેજ પ્રતાપે પ્રચંડળ, તેહના રાજ્યમાં સદ્દ જન સૂખીયા, વરતે જસવાદ અખંડેછે.
શ્રી. ૧૫ ચંદ્ર વસુ ધોમ રૂદ્ર વિચારે, એ સંવત સંખ્યા આંણેજી, આસો શુદિ દશમી ગુરૂવારે, રાસ પૂરણ થયે જાણે છે. શ્રી. ૧૬ તૈયડ માંહે નિરૂપમ સોહે, વૈરાટ સમે વારાહી, તિણ નાયરે ચોમાસે કીધે, ધર્મ શાંતિ જિન સહાઈજી. શ્રી. ૧૭ મંગલમાલા સુપરે વરતી, ધરિ ધરિ હરખ સવાયાજી, સંધ તણું આગ્રહથી કીધી, રચના રચી સુખદાયાજી. શ્રી. ૧૮ જિહાં લગેં મેરૂ મહીધર પ્રતાપે, જિહાં લગે રહે છુ તારાજી, તિહાં લગે એ ચોપાઈ ચિર હે, વલી વ્યક્તા શ્રેતા સુખ
કારછે. શ્રી. ૧૯ બાલકની ક્રીડા મેં કીધી, મત કરજે મુઝ હાસીજી, જે કોઈ જાણે તે ઊંધરજે, વાત સકલ વિમાસીજી, શ્રી. ૨૦ ઉત્તમના ગુણ સ્પરે ગાયા, નિસ્ણે તેમે ભવિ પ્રાણીજી, ધર્મ કરે દુલહે જાંણી, માનવને ભવ ગુણખાંણી. શ્રી. ૨૧ પાંસઠે ઢાલે કરી રચીઓ, શ્રી શુકરાયચરીત્રાજી, રતન કહે ઉપસમ રસનાહી, કરયો ભવિ કાયા પવિત્ર છે. શ્રી. ૨૨ જે કોઈ ભણસે સુણસ્યું તેહને, હસે પરમાણુંદાજી, ઉત્તમ ગુણ ગાતથી સહેજે, સીઝે વંછીત સુખકંદાજી. શ્રી. ૨૩ (1) ઈતિશ્રી શત્રુંજય મહાત્મોપરિ શ્રી શુકરાજ નૃપ રાસ સંપૂર્ણમા ગ્રંશાગ્રંથ ૧૫૦૧ સકલપંડિતસીરામણિ પંડિત શ્રી ૫ ધીરવિજયગણિ તશિષ્ય પં. તત્ત્વવિજયગણિ તશિષ્ય ભાવવિજ્યગણિ લીપીકૃત શુભ ભવતુ સંવત ૧૮૧૧ વર્ષે પિસ વદિ ૫ દિને શુક્રવારે વારાહી નગરે શ્રી શાંતિ અને પ્રશાદાત્ કલ્યાણમતુ.પ.સં.૪૬-૧૭, ભાવ.ભં. (૨) ચંચલ. (૪૩૧૮) પ્રતિમા સ્થાપનગર્ભિત પારિજન સ્ત.
' (૧) લિ. સં.૧૯૧૦, ૫.સં.૮, લીંભ. નં. ૨૨૯. (૨) પ.સં.૮, લી.ભં. નં.૧૮૨૪. [લીંહસૂચી.] (૪૩૬૯) ચિત્યવંદન સંગ્રહ
(૧) લિ. સં.૧૮૮૮, ૫.સં.૪, લીંભ. નં.૨૧૩૩. [લીંહસૂચી] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.ર૫-૨૮. ત્યાં વધારામાં એવી નોંધ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org