________________
ઓગણુસમી સદી
રત્નવિજય
અંત – ઢાલ કપમી. વાઘાજીરા ભાવની દેશી. રાગ ધન્યાસી
શ્રી સુકરાય ઋષી ગુણ ગાયા, દિનદિન ચડતેં દીવાજાજી, નિસ્ણે ભવિકા પરમ ગુણાકર, વાજે જસના જસરાજજી.શ્રી. ૧ પુંડરગિર મહિમાથી એહેન, બહૂ વિસ્તરી જસવાસજી, જસવિસ્તર તીર્થ તણે પણિ થયો નામ ગુજે ઉલાસજી, શ્રી સુણો શ્રેતા શુક કિહે કાલેં, પ્રગટયો પૂUવી જગીસ, અભિનંદન જિન સુમતિ વિચાર્લે, થયે શુક નૃપ વિસવા
વીસ. શ્રી. ૩ જજો એહની કરણી રૂડી, ભાગ્યબલિ સુપ્રવીણુજી, બાહ્ય અત્યંતર ભેદ જે વિવિધ, તેહ હું સદા લયલીણુજી. શ્રી. ૪ તેહની કાયસિદ્ધિ ડનુસાર, નામ યથારથ એહનજી, આજ લગણ તે નિશ્ચલ છે ભવિ, શત્રજય નાંમ જેહાજી. શ્રી.૫ ઇંણી પરે જે ભવિ ભાવ ધરીને, કરણ્યે કૃત્ય જે કરણજી, તહી જ સિદ્ધતા થડે કાલે, હાસ્ય એ ભવઉદ્ધરણીજી. શ્રી. ૬ જિમ શુક નૃપનેં બિઠું પ્રકારે, વૅરી વિલયં ગયા જાણેજી, બાહ્ય વૅરી તો ચંદ્રશેખરજી, અત્યંતર કરમ વખાણેજી. શ્રી. ૭ એ બિદું વૅરી વીજસવાદ લહીને, પહેાતા શિવપુરવાસજી, તિમ જે કઈ ભવિજન આરહસ્યું, તે લહર્યો પદ અવિનાસજી.
શ્રી. ૮ તપગચ્છ-ગણ-વિભાસણ દિનમણિ, શ્રી હીરવિજયસૂરી હીરજી, મહિમા જેહને અતુલીબલ બેં, ભૂતલ માંહિ સનરાઇ. શ્રી. ૯ સકલવાચક-શિર-મુગટનગીને, શ્રી કલ્યાણવિજય બુધ સીસજી, ધનવિજય પાઠક પ્રતીરૂપી, જ્ઞાનગંણે સુજગીસ. શ્રી. ૧૦ તેહને શિષ્ય પ્રભાવક રૂડા, શ્રી કુંઅરવિજય ઉવઝાયાજી, તસ પદકમલસેવન ભ્રમરોપમ, શ્રી ગુણવિજયગણિરાયા. શ્રી.૧૧ તાસ સસ તે જગમાં જાણે, ધીરવિજ્ય ગુરૂરાયાજી, ' તસ પદસેવક ગુણગણરસીઓ, શ્રી પુન્યવિજય સુસવાયા.શ્રી.૧૨ એહ ગુરૂચરણ-પ્રસાદ લહીને, સુંદર રાસ મેં ગાજી, શ્રાદ્ધવિધિ માંહિથી નીરખી, રચના રચિને મેં સુણાયોજી. શ્રી.૧૩ ચરિત્ર થકી કાંઈ અધિકાઓ છે, જે મુખથી કહે વાંણેજી, * મીછામિ દુકડ સંઘની સાખેં, દેઉં છું સમઝું જાણે છે. શ્રી. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org