SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રતનવિજ્ય રિર) જૈન ગૂર્જર કવિએ : ક સૂરીણું ચતુર્માસી સ્થિતિન લિ. ભ. જિનવિજયસૂરિ શિ. પં. ગુલાલચંદજી શિ. પં. ભીમરાજ લિ. દુગદાસ શિ. પં. જગરૂપગણિ શિ. પં. થાનસિંઘ શિ. પં. દુલચંદ કપૂરચંદ્રાદિ પઠનહેતાથે. ઉપરની વીસી સહિતની પ્રત, પ.સં.૮-૧૪, કૃપા. પિ.૪૫ નં.૮૦૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૨ તથા ૧૫૫૪-૫૫.] ૧૨૪૩. રત્નવિજય (ત. હીરવિજયસૂરિ–કલ્યાણવિજય ઉ. ધનવિય પાઠક-કુંવરવિજય ઉ–ગુણવિજય ગણિ-ધીરવિજય -પુણ્યવિજયશિ.) (૪૩૧૭) શુકરાજ ચોપાઈ ૬૫ ઢાળ સં.૧૮૦૮ આસે શુદ ૧૦ ગુરુવારે તૈયડમાં આદિ – - દુહા. વંછિતપૂરણ છે સદા, શ્રી રિસહસર દેવ, ચિત ચેષે કરીને સદા, હું પ્રણમું નિમેવ. (અથવા) શ્રી રીસહસર વિનવું, પ્રણમું ચરણ ઉલાસ કાંતિદાયક તું સદા, અવિકારિ અવિનાશ. પ્રથમ તીર્થકર તું જ, બાધબીજ-દાતાર, યુગલાધરમ નિવારવા, જાંણે ઉો દિનકાર. વધમાન નાંમિ ભલો, એવિસમે જિનચંદ, સંપ્રતિ સાસન જેહને, પ્રણમું પરમાણંદ. ' પય પ્રણમી નિજ ગુરૂ તણું, માગું એક પસાય, વરદાયક છે તું સદા, પ્રણમું હું ચિત લાય. પુંડરીક નામ આગે હવું, લોકમાં વિખ્યાત, ગુણું કરીને નીપનું, શત્રુજ્ય અખ્યાત. શત્રુજય તે કિમ હવે, ક અર્થે અધિકાર, તે ઉપરિ તુમે સાંભ, શુક નૃપ ચરિત્ર ઉદાર. કુંણ તે શુક પ્રભુ કિહાં થયો, કુણ ગામ કુણ ઠામ, હું કહું વિસ્તરપણે, સહું સુણ ગુણધામ. વાત રસિક છે એહની, વ્યક્તા છે ગુણવત વિચક્ષણ જે શ્રેતા હોઈ તે, ઉપજે રસ અનંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy