________________
ઓગણીસમી સદીમાં રિ]
રૂપે તૌ રૂડા ઘણા, લગે ત્યાં હું રંગ ભમરો તો રસ લેવા, સેવે કમલ સુરંગ.
જિનકીર્તરિ .
સા. ૨
અત –
પ્રથમ જિસેસર પરગડે, શ્રી શ્રી આદિજિને ભવવારિધિથી તાર, પભણે ક િસુરિંદ સા. ૫
કલશ ઢાલ ૨૫ જિનમાલિકા એહ વિરાજે. ઇમ શ્રી જિનમતને અનુસાર, ભાવભગતિ મન ભાઈ વિક્રમપુર વાંઘાં સુવિવેકે, પ્રબલ તુજસ પુન્યાઈ રે.
જિનરાજ સદા વરદાઈ. આંચલી. સંવત વસુ શિવ સિદ્ધ શશી, તિથિ ઈંગ્યારસ અધિકાઈ ચિત હરષિત ફાગુણ ચૌમાસે, ગુણયણ હિલમિલ ગાઈ રે. જિ. ૨ શ્રી જિનસાગરસૂરિ પાટોબર, શ્રી જિનધમ સહાઈ શ્રી જિનચંદસૂરિ સૂરીશ્વર, શ્રી જિનવિજય સવાઈ રે. જિ. ૩ પદપંકજ તેહને પરસાદે, યા ઉત્તમ મતિ આઈ શ્રી જિનકીરતિ જિનગુણુ જપતાં, કરીય સફલ કવિતાઈ રે. જિ. ૪ સુખકારણ જિનવરની સ્તવના, ચોવીસી ચિત લાઈ
અધિક વિનોદ ઘણે આણંદ, ચતુરનરાં ચતુરાઈ છે. જિ. ૫ (૧) સં.૧૮૧૦ વ.સુ.૧૨ ચંદ્ર બીલાડા મથે ભ. શ્રી જિનકીર્તિ સુરેંદ્ર રાજ્ય લિ. પં. ભીમરાજસ્ય મિત્રસ્ય હેતાથે. પ.સં.૮, વીકા. કે કૃપા. પિ.૪૫ નં.૮૦૪. (ભીમરાજ જુઓ હવે પછી સં.૧૮૧૬ના ક્રમમાં)
[પ્રકાશિત ઃ ૧. જૈન ગૂર્જર સાહિત્યરત્નો ભા.ર (પાંચ સ્તવન).] (૪૩૧૬) પાશ્વનાથ વૃદ્ધ સ્ત, ઢાળ ૪ આદિ – સખી લેવપુરે લીયામણું, ચાલે ચાલે છે જાય, ભેટાં
જિર્ણોદ કી તીરથ એ તિહુયણતિલે, મુખ દીઠાં હો ઉપજે આણંદ કિ.લે. ૧ અત -
ઈમ લોદ્રપુર વર મહીયમંડણ જગત્ર-સુખદાયક જયો પ્રભુ દરસ પરસણ શુદ્ધિ સમકિત અધિક મતિ ઉજવલ ભયે જિનવિજયસૂરિ સુસીસ યુગ જેડિ જિનકીરતિ કહે
શ્રી પાસ ચિતામણિ પસાથે લાભ મનવંછિત લહૈ. (૧) સં.૧૮૧૦ શાકે ૧૬૭૫ વૈશુ.૧૨ બિલાતટપુરે ભ. જિનકીર્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org