________________
જિનકીર્તિસૂરિ
[૨૦] જન ગૂર્જર કવિઓ : ૬ છે કેઃ રૂ૫-જીવ-વરસિંહ-લઘુ વરસિંહ-જસવંત-રૂપસિંહ-દામોદર-કર્મસિંહ-કેશવજી–તેજસિંહ-કાન્હજી તુલસીદાસજગરૂપ શિષ્ય છે. અને તેના. શિષ્ય મેઘરાજ, (જુઓ હવે પછી સં.૧૮૩૦ના ક્રમમાં)
- ચીતલમાં સં.૧૮૨૨માં જગજીવનગણિ ચોમાસું રહ્યા એમ તેમના શિષ્ય મેઘરાજ જણાવે છે. (૪૩૧૪ ક) સંભવ જિન સ્ત, ૭ કડી ૨.સં.૧૮૦૭ આસો આદિ – સકલ સુરાસુર સેવિત શંકર કિકર જસ નરરાયાજી, અંત – સંવત અઢાર મુનિ આસું માસું, ગણી જગજીવન જયકારી.
સંભવ. ૭ (૪૩૧૪ ખ) મલી રૂ. ૭ કડી .સં.૧૮૧૪ આદિ– મહેલી જિણેસર સાહિબા રે સિદ્ધસાધ્યકરણ જગસ્વામિ રે રે.. અત – સંવત ૧૮૧૪નેં સમે રે લે, ગુણ ગાયા મલિલ જિર્ણદ રે,
ગણિ જગજીવન ગુણ સ્તવે રે, દેવ આપ અધિક આણંદ રે. ૭ (૪૧૪ ગ) ઇષભ રૂ, ૧૧ કડી .સં.૧૮૧૫ શ્રા. પોરબંદરમાં આદિ – વિમલ નયર વનિતા વર વંદીએ. અંત – પોરબંદર સંધ કર સેહે, ગુરુભક્તિ કરે ભલ ભાવે,
સંવત અઢાર સિદ્ધ શ્રાવણ માસે, જગજીવન ગુણ ગાવે. ૧૧ (૪૩૧૪ ઘ) નેમ સ્ત, ૮ કડી .સં.૧૮૨૫ આસો. આદિ – મધુકર માધવને કહેજે – એ દેશી.
નેમીસ્વર જિનવર ગાઉં, આતમરમણ પૂરણ પાઉં. અંત – સંવત ૧૮૨૫મે વરસેં જિનગુણ સ્તવ્યા આસુ માસું
ગણિ જગજીવન ઉલ્લાસે રે. નેમિ. ૮ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૦-ર૧. કુતિઓ ક્યાંથી હસ્તપ્રત રૂપે કે મુદ્રિત રૂપે મળી છે તે નોંધવાનું રહી ગયું છે.]. ૧૪. જિનકીર્તિસૂરિ (ખ. જિનવિજયસૂરિશિ).
[કવિની વિશેષ માહિતી માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ, પ્રથમ આવૃત્તિ ભા.૧, પૃ.૬૯૯.] (૪૧૫) વીસી ૨.સં.૧૮૦૮ ફા.૧૧ વિકાનેર આદ – શ્રી વિદ્યાદાતૃભ્યો નમઃ આદિ જિન સ્ત. સાહિબનૈ જબ ભેટીય, તબ ઐસે મુઝ નેહ
, મીજી માહરી મન તણું, તિહાં જાય લાગા તેહ. સા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org