________________
ઓગણીસમી સદી [૧૯]
જગજીવન ગણિ (૧) પ.સં.૨૪-૧૨, ઇતી પરદેશી રાજાનો રાસની ઢાલ ૨૨ તથા અષાઢાભૂતીનો ચઢાલી૩ તથા સઝાઉ બે સમપુણ. સંવત ૧૯૦૭ના -ભાદરવા સુદ ૧૧ વાર સોમવારે શ્રી ધાંધલપર મધે લખે છે લખીતંગ સા વાલજિ મુલજીએ લખ્યું છે. તે સરવના ગરથગ્રંથ સિલેક ૭૭૫ છે. શ્રી કલ્યાણમસ્તુ શ્રી સુભમતુ. રાજકોટ મોટા સંઘને ભંડાર. (આમાં આ રાસનાં પ્રથમ પત્ર ૨૦ છે.) (૨) આશરે ૧૨૦૦ કપ્રમાણ, ૫.સં. ૨૫-૧૭, ગુ.નં.૧૩–૨૯. (૩) સં.૧૯૭૨, ૫.સં.૩૪–૧૧, ગુનં.૧૩-ર૭. [ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૧૨૮), મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.ર.] (૪૩૧૦) દિવાલી સઝાય આદિ- ભજન કરે ભગવાનને, ગણધર ગતમસ્વામી તરણતારણ જગ પ્રગટા, લ્યો નિત પૂનિત નામ,
દિવાળી દિન અવિયા. અંત – અંગ ઉપાંગે છેદમેં જીવદયા ઉપર તાન,
તિણ સુરિય જેમલ કહે, ઇસી દીવાળી માન. દિવાળી દિન.
(૧) ગુ.વિ.ભં. (૪૩૧૧) ચંદ્રગુપ્ત સોલ સુપના સક્ઝાય ૩૫ કડી આદિ– પાડલીપુર નામે નગર, ચંદ્રગુપ્ત તિહાં રાય,
સોલે સુપણાં દેખીયા, પાખી પિસા માંહિં. અંત – વિવહાર સૂત્રની ચૂલકા, કહ્યો ભદ્રબાહુ સ્વામી રે,
તિણ અણુસારે જાંણજે, કષ જેમલછરી જેડો રે. ચંદ્રગુપત રાજા સુણે.
૩૫ (૧) સં.૧૯૦૯ લિ. . દેવચંદ મંગલવાર પૂરણીયે નગર મળે બાબૂ ગો. ગુલાબચંદજી કેડીમેં શ્રી નગદર્શણ સ્થાને. ૫.સં૩૦, તેમાં છેલ્લાં ત્રણ પત્ર, કુશલ પ.૩૦. (૨) ચતુ. (૪૩૧૨) કમલાવતી સઝાય *
(૧) ચતુ. (૪૩૧૩) સ્થૂલિભદ્ર સઝાય
(૧) ચતુ. '
[પ્રથમ આવૃત્તિ ભા૩ ૫.૨-૨૫, ૩ર૧ તથા ૧૫૩૫-૩૬] ૧૨૪૧. જગજીવન ગણિ (કાગચ્છ)
આ કવિની ગુરુપરંપરા એક કલ્પસૂત્રના બાલા. પરથી એમ જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org