________________
સહાન
આદિ
[૩૪]
આસણુરા રે જોગી – એ દેશી,
હાં રે જાંગા આતમળ્યાંની, એસી શીખ સુગુરુ ચિત માંની રે. અંત – વટપદ્ર નયર સદા સુખકારિ, જિહાં સંધ સકલ ધર્માંધારી રે, અષ્ટાદેશ પનર મન ભાયા, ઇમ સહાનંદ મુની ગુણ ગાયા ૨.૧૫ (૪૩૩૦ ગ) પર્યુષણા પર્વ સ્વાધ્યાય ૧૦ કડી ૨.સં.૧૮૪૯ ચામાસું
સુરત
જૈન ગૂર્જર કવિઓ : ૬
આદિ – શ્રી ગૌતમ ગુણધાંમી, પૂછે શ્રેણિક પદ સિર નાંમી રે. અંત - અષ્ટાદસ ઉપર સંવત ઉગણપચાસ,
શ્રી પૂજ્ય સામ’દ્રુજી, સૂરત નયર ચેામાસ; સંધ સુખકર સેવા, સાચવે વિવિધ પ્રકાર, ખતે કરી ખરચે, પુન્ય' દ્રવ્ય અપાર. ગચ્છનાયક ગુરુની, પ્રવર સુઆજ્ઞા પાય, સુતિ માહાનદ રંગે, પભણી એહ સઝાય; એ ભાવે ભસે' સૂણુસ્સે જે તરનાર, જિતધમ પસાયે, સંધ સકલ જયકારી.
કલશ...
Jain Education International
८
(૪૩૩૧) કલ્પસૂત્ર મા ર.સ.૧૮૩૪ આદિ – પુત્રઃ પંચ મતિભ્રુતાવધિમન કૈવલ્યસત્તા વિભાસ્તન્મધ્યે શ્રુતન દનેા ભગવતા સંસ્થાપિતઃ સ્વે પદે, અંગેાપાંગમયઃ સપુસ્તકગાકારાહલખ્વાદયઃ સિદ્ધાંતાભિધભ્રપતિગણુધરામાત્યક્ચિર ન તાત. પ્રણમ્ય શ્રી મહાવીર' જિનશાસનનાયક, વ્યાખ્યા કલ્પસૂત્રસ્ય સ્તનુકા લિખામ્ય.. ઇહાં ચામાસું રહ્યા તે સાધુ મંગલીકત અર્થ કલ્પસૂત્ર સરખું શ્રી પધ્યુષણા નામે કલ્પ અધ્યયન તે પાંચ અથવા આઠ દિન માંહૈ વાંચે, તિહાં કલ્પ તે સાધુના આચાર, તે દશ પ્રકારે જાણવા.
(૧) ઇતિશ્રી કલ્પસૂત્ર ખા` કથા સહિત સ ંપૂર્ણ.... ગ્રંથાય... સૂત્ર ૧૨૧૬, સપ્રથાત્ર ૯૦૦૦, સંવત ૧૮૩૪ વર્ષ શાકે ૧૭૦ પ્ર. વૈશાષ વ૬િ ૫ યુક્રે. લિખિત પૂજ્ય પ્રવર પંડિત વિજજનશિમણિઃ જિનશાસનાદ્દીપક સ્થવિર મહાંત શ્રી ભીમસેનજી તસ્થ્યિ વિજ્જનમુકુટમણિઃ પૂ. ઋ. શ્રી ૫ મેટાજી તદ્દતેવાસી શિષ્ય ઋષિા મહાન દૈન લિપિચક્રે
For Private & Personal Use Only
《
૧૦
૧
www.jainelibrary.org