SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૫૯]. અજ્ઞાત આદિ– એહનઉ અથ લિખીઈ. ધરિ પ્રણામ કરી દેવાધિદેવ પરમેશ્વર શત્રુંજય પર્વતનું સ્વામી અંત – ઈમ ઋષભસ્વામી સિદ્ધિમુક્તિરૂપ સ્વયંવરા સ્ત્રી તેહનઉ ભત્તરિ શ્રી પુંડરીકરૂપ ધવલ ગજેન્દ્ર તેહનઉ કુંભસ્થલ તિહાં ઈન્દ્ર જેહ-- નઈ સેવ ઈન્દ્ર તેહનઈ સૂવનં ગરભવાસનુ ભંજણહાર મુંહનઈ સુવધિરૂપ શિખવણહાર હિલ જિનશાસનિ વિજયતિલક નિરાબાધ. ૩૦ –ઇતિ બાલાબોધગાથાર્થ.. (૧) ગ્રંથાગ્ર ૧૨૫, ૫.સં.૨-૯+૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૧૭૨/૧૯૦૭. (૫૨૭૫) પ્રશ્નોત્તર રત્નમાલા બે મૂળ સંસ્કૃત વિમલકૃત. આદિ – પ્રણમી કરી તીર્થંકરદેવ પૃચ્છા અનઈ ઊતરની શ્રેણી એ બેલેસુ. અંત – નીપજાવી શ્વેતાંબર તણુઈ ગુરિદ્ર નિર્મલ વિમલ ઈસિઈ નામિઈ આચાર્યઈ રત્નની શ્રેણી અનઈ ઊતરની શ્રેણી એ કંઠિ રહી હૂતી.. (૧) ગ્રંથાઝ ૧૫૦, ૫.સં.૩-૮+૧, ૫.ક્ર.૧થી ૨, પુસ્ટે.લા. નં. ૧૮૯૫.૩૪૦/૨૩૫૩. (પર૭૬) વીરજિસ્થય ટબે મૂળ પ્રાકૃત અભયદેવકૃત. આદિ– જ્યવંતઉ પ્રવત્તિ સમણ ભગવન વીમાન જિન માહિ ઉત્તમ... અંત - ઈશુઈ પ્રકારિઈ....સ્તવિ8 શ્રી વીરનાથ પ્રકૃષ્ટ ઉપશમના દેવનઉ દિઉ સમતા તહુ સરીખાપણુ મઝ રઈ અસમાન સુખનઈ વિસઈ અનઈ સ્વર્ગમોક્ષસંસારનઈ વિસઈ.. –ઇતિ શ્રી મહાવીર સ્તવનનઉ અર્થ. (૧) ઉપરની કૃતિની પ્રત, પ.ક્ર રથી ૩. (પ૨૭૭) ગોયમપુછા બાલા, આદિ- તથનાથ શ્રી મહાવીરનેં નમસ્કરીનઈ જાણતઉ દંત શ્રી ગૌતમસ્વામી મૂખ લેક પ્રતિબંધિવાનઈ કારણિ પુન્ય પાપનઉ ફલ પૂછઈ. ૧ અંત – અઠતાલીસ પૃચ્છા ઊતરે કરી ચઉઠિ ગાહા હુઈ શ્રી ગૌતમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy