________________
અજ્ઞાત
[૪૬] જન ગૂર્જર કવિઓ: ૬ નવકાર મૂલમંત્ર કહ્યા. (૧) પ.સં.૭-૧૧, પત્ર ૧ અને ૬ નથી, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૬૦૬બી. -(પર૩૯ ખ) [જીવદયાદી આદિ – નમો અરીહંતાણં શ્રી ગણેસાએ નમઃ રાજાએ ગેએમ ગણ
ધરયાએ પ્રણમી. જીવદયા બોલીસ ભેદ. જીવદયા તે પાલી સદ
જીવદઆસખ લેશે... (૧) ખંડિત, પ.સં.૧, ૫.ક્ર.૩ર૩, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૪૦૦જીએ. (પ૨૩૯ ગ) ૨૧ તીથકર
૨૧મા તીર્થંકર ધર્મનાથથી આરંભી પહેલા તીર્થકરના જીવનકાળ વચ્ચેના ગાળાઓ બતાવ્યા છે. આદિ – શ્રી નમિનાથના નિર્વાણથી પાંચ લાખ વરસે. શ્રી નેમી
નિર્વાણું તિવાર પછી ચોરાશી સહસ્ત્ર નવશત્ત આઈસી વરસઈ
પુસ્તકવાચનાદિ પ્રવત્યું. ર૧. ઇતિ શ્રી ગુ. અંત – શ્રી ઋષભનિર્વાણથી પંચાસ લાખ (ડિ) સાગરોપમેં શ્રી
અજિતનાથ-નિર્વાણ તિવાર પછી ત્રિણિ વર્ષ સાઠા આઠ માસ બેંતાલીસ સહસ્ત્ર વર્ષ એટલે ન્યન પંચાસ કેડિ સાગરોપમેં શ્રી વીરનિર્વાણ તિવાર પછી નવશત અઇસી વર્ષ પુસ્તકવાચનાદિ. ૧ (૧) પ.સં.ર-ર૧, ઈડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૨૬૪૬સી.
[કેટલૅગગુરા પૃ.૯-૧૦, ૧૨-૧૪, ૧૭–૧૮, ૨૦–૨૮, ૩૧, ૩૩-૩૫, ૩૭–૩૮, ૪૧-૪૨,૪૪-૪૬, ૪૯, ૫૫, ૬૬-૬૭, ૧૦૨-૦૩, ૧૦૭-૦૮, ૧૧૪-૧૫, ૧૨૩-૨૪, ૧૨૭, ૧૩૮ તથા ૧૪. ક્રમાંક પર૦૪ના “વિપાકસૂત્ર બાલા.'ના લેખસંવત વિશે સંસ્કૃત કેટલેંગમાં સં.૧૭૫૦ તથા ઈ.૧૬૪૮ (સં.૧૭૦૫) સંભાવનાઓ થયેલી પરંતુ હસ્તપ્રતમાં ૧૭૫ છે ને એક આંકડો રહી ગયો છે તે ત્રીજો કે ચોથો જ નહીં, બીજે પણ હૈઈ શકે. તેથી લેખનસંવતનું અનુમાન કર્યા વિના એ કૃતિને અહીં સાલ વગરની ગદ્યકૃતિઓની યાદીમાં સમાવી છે.] ૧૪૬૪. અજ્ઞાત (સાલ વગરની ગદ્યકૃતિઓ) (પર૪૦) દશ શ્રાવક ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org