________________
વીસમી સદી [૪૫]
અજ્ઞાત. (૧) પ.સં.૭-૭, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ. (પર૩૭) કુમારપાળ ચરિત્ર બાલા.
મૂળ જયસિંહસૂરિકૃત સં.૧૪૨૨. આદિ– શ્રી કુમારપાલ વંશાવલી. ચૌલુક્ય એહવે નામે ઉત્તમ ક્ષત્રી
પરાક્રમી થયો. તેથી ચૌલુક્યવંશ થયો. તેથી ઘણા થયા.
અનુક્રમે સિંહવિક્રમ રાજા થયે. અંત - એ ચરિત્ર શ્લોક પદ્યબંધ શ્રી કૃષ્ણઋષિના શિષ્ય જયસિંધ
સૂરિ રચના કરી. સં. ૧૪રર વરસે ગ્રંથાગ્રંથ છ હજાર સાડત્રીસ શ્લોક પરિમાણ ચરિત્ર છે તે ચરિત્રમાંથી હેમાચાય અને ચૌલુક્યને સંબંધ જાણવાને વાર્તારૂપ ઊતાર્યો છે. –ઇતિ કુમારપાલ ચરિત્ર બાલાવબોધ સંપૂર્ણ શ્રી,
(૧) પ.સં.૧૦-૮૦(૧૦૦), ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. બુહલર-૨૮૭. (પર૩૮) વીસ દંડક ટબાથ
મૂળ પ્રાકૃત ગજસાકૃત. આદિ– પાશ્વદેવનૈ હમારો નમસ્કાર હોઈ નમસ્કાર કરી ભાદિ ચેવીસ.
તીર્થકરને...૨૫ દંડક કહઈ છ૪ ૧ સાતે નરકૅ થઈ એક દંડક
૧ ભવણપતિ અસુર ૧૧. અત – શ્રી જિનીંસ મુનીશ્વરના રાજ્ય વિષે શ્રી ધવલચંદ્ર મહાપા
ધ્યાયના શિષ્યને ગજસાર એ નામ જેહનઉ તેણુઈ કીધા. (૧) પ.સં.૩, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. ગુ૧૮. (પર૩૯ ક) નવકાર મૂલમંત્ર બાલા, આદિ-...જઈ ૨ સ્વાસસુગંધ ૪ કેવલ ઊપના તે ગ્યારહ તિયચ નર.
દેવ જોજન એક માહિ ૪ વાણુ સવ જીવ જ જાણુઈ એક જેજન ૬ ભોમંડલુ ૧૦૦ જેજન છાયા કરઈ ૭ રોગ પચીસ જોજન,
માહિ ન હઈ ૮ ઈતિ મૂષક સૂકા દિન હાઈ ૯ અંત - અસહાઈ સહાઈત અયિ સંજણી અનેરાન કરાવઈ સંતાઈ
સગણ અણગારકે યુક્ત ચઉદસ ભિખૂગુણયુક્ત ઉપસર્ગ સહઈ સર્વ યુક્ત સંસાર ભઉવિગ મેરની પરિઅ કંપઈ. ઇત્યાદિ એહ પ્રતિષ હમારઉ પાંચાંગ પ્રણામ સદા એકપદ એકસંપદા. અક્ષર ૮ ગુરુ ૧ લઘુ ૮ ધણ લાભ હેઈ એતલઈ ૫ પંચપદ સંપદા ૫ પંચ પઈતીસ અક્ષર તે માહિ ગુરુ ૪ લઘુ ૩૧ ઈતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org