________________
અજ્ઞાત
[૪] જન ગૂર્જર કવિઓ: ૬ (પર૩૪) સમુદઘાત વિચાર આદિ – સમુઘાત સાત કહિઈ. વેદના સમુદ્દઘાત ૧ કષાય સમુદ્દઘાત ૨
મરણ સમુદ્દઘાત ૩ વિક્રિય સમુદ્દઘાત જ તેજસ ૫ આહારક
સ. ૬ કેવલિ સમુ. ૭ એ સાત સમુદ્રઘાત જીવજે. અત – સમુઘાતક હુઈ. વેદના સમુઘાત. કપાય ૨ મરણ ૩ વૈક્રિય ૪
તેજસ ૫ સમુદ્યાત હુઈ. મનુક્ષ માહિ સાતઈ સમુદ્દઘાત પામીઈ ઈમ તેરે સ્થાનકે સાત સમુધાત વિચારિઆં.
–ઇતિ સમુદ્રઘાતવિચાર:. અથ પરભનાબંધવિચારઃ સમાપ્ત . ' (૧) કૃતિક્રમાંક પર૩રની પ્રત. પક.૧૦થી ૧૨. (૫૫) મનસ્થિરીકરણાંતગત ક્રિયાવિચાર બાલા, આદિ– પૃથવીકાય પરલકિ પૃથવીકાય માહિ જાઉ જઘન્ય આપ્યું અંત
મુંદ માણ વાઉ. ઉત્કૃષ્ટૌ મનુષ્ય અથવા ત્રિયે માહિ જાઉ
એક પૂબ્યુ કેડિ પ્રમાણ આઉખૂ વાધઈ. બેંદ્રિય. તેંદ્રિય. અંત – અવિરત ગુચ્છાણઈ. વૈયમિશ્ર. કમ્મરણમશ્ર હિત ૪૩ કર્મબંધન
કારણ હુઇ. અગિલા ગુચ્છાણઈ દેવ હુઈ નારકી હુઈ હુઇ. ઈસિ
પરિ કારણ છિહાં જેતલા હુતે વિચારિઆં. - ઈતિ મનસ્થિરીકરણતગત ક્રિયાવિચાર બાલાવબોધઃ સમાપ્ત .
(૧) કૃતિક્રમાંક પ૨૩૨ની પ્રત, પાક.૧૨થી ૨૪. (૩૬) ગુણઠાણ ચોપાઈ બાલા,
મૂળ ગુજરાતી કનકસોમકૃત સં.૧૬૩૧. આદિ– પંચ પરમેષ્ટ નમસ્કાર હદય વિષઈ સ્મરીનઈ નમસ્કાર શ્રી
ગુરુદેવનઈ પરમતત્વનું જાણુઈ ચઉદ ૧૪ ગુણસ્થાનકનવું મહાસુખકારીયા સ્વરૂપ તે આગલિ કહીર્ય તે પણિ હું કહું. ૧
ઢાલચઉપઈ. મુકિતરૂપીયા આવાસિ ચડિવા ભણું ભવ્ય જીવનઈ એ ચઉદહ ગુણઠાણ શ્રી વીતરાગિ કહ્યા ગુણસ્થાનક સોપાન મારૂપ કહ્યો જિનરાજિ જો ચડે તે ભાવ પ્રણામે જીવ ચડે અનુક્રમે ચડતીચડતી સોપાન યદ્યપિ જઉ પગ ધરઈ ત સ્વયમેવ મુક્તિ તઉ પણિ સ્વયમેવ પાવઈ હસ્તિ સિવરૂપણી સ્ત્રી વરઈ. ૨ - જે પ્રથમ મિથ્યાતગુણઈ તેને ધર્મની અસુ ન સુકાઈ. સમ્યક્તવતાં કિંચિ વાદ આવે. મિથ્યા તીજતી સમ્યદૃષ્ટિ રાખે પર કરત તિન કરઈ. પંચમે દેશવૃત્તિ ગુણઠાણ ૫ શ્રાવકને હાઈ.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org