________________
અજ્ઞાત
વીસમી સદી
[૪૭] આદિ- શ્રેયઃ શ્રીદ વીર આનમ્ય ભફત્યા સંબોધાય પ્રાણુનાં શુદ્ધ
ભાવાત આનંદાદિશાવકાનાં ચરિત્ર વયે કિંચિત્ વાર્તા સપ્તમાંગાત. ૧ શ્રી ઉપાસકદશા સાતમાં અંગ દૂતી આનંદ
શ્રાવક પ્રમુખ દસ શ્રાવક તણુઉ વિચાર લિખીઈ છ... અંત – કેવલજ્ઞાન ઊપજાવી મુક્તિ જસિઈ. ઈતિ લેઈણપિતા-ચરિત્ર...
આનંદ ૧ કામદેવ ૨ ચુલાની પિતા ૩ સુરદેવ ભુલ્લાશતક ૫ કુંડકિલા ૬ સદાલપુર ૭ મહાશતક ૮ નદિની પિતા ૯ લેઈપિતા ૧૦ એક વાર મહાવિદેહ ક્ષેત્ર ઊપજી ચારિત્ર પામી કેવલજ્ઞાન ઊપજાવી મુનિઈ જસિઈ હવડાં દેવલોકિ પહિલઈ થઈ. –ઈતિ દશશ્રાવક ચરિત્ર સંપૂર્ણ.
(૧) ગ્રંથાગ્ર ૯૫૦, ૫.સં.૨૮-૧૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧૨૫/ ૨૬ ૦૫. (પર૪૧) સાધુ સમાચારી બાલા.
મૂળ પ્રાકૃત. આદિ– તેણું કાલેણું તેણું સમણું સમણું ભગવાંમહાવીરે...વાસાવા
પજજેસએવઈ...૧ તે કાલ ચઉથી આરા લક્ષણ તે સમય જિઈ સમયઈ શ્રી વીર વિદ્ધમાણ સ્વામી...શ્રી પર્યુષણ પર્વ કરઈ...
૧ જાણું... અત – ભુજજે ભુજ ઉવદં સેઇ ત્તિ મિ. ૬૪..વારવાર પ્રરૂપ્યઉ ઇતિ
બ્રવિમિ એ વાત શ્રી ભદ્રબાહસ્વામી આપણું શિષ્ય ભણું કહઈ. હું નથી કહેતઉ, પરમેશ્વરે કહ્યઉ, તિમ હું તહાં આગલિ કહઉં. એતલઈ કરી ગુરુ પારતત્યપણુઉ દિખાડથઉં. –ઇતિ સાધુ સમાચાર્યા કથનીય કનીય સમાપ્ત.
(૧) શ્રી બુડખરતરગછે. ગ્રંથાગ ૧૧૦૦, ૫.સં.૩૩-૧૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૧૪૩/૨૦૦૫. (૫૪૨) કલ્પસૂત્રવિશિષ્ટતા વિચાર
વૃક્ષ માહિં કલ્પવૃક્ષ, પુષ્પ માહિ જાતિકુસુમ, નરેન્દ્ર માહિ શ્રી રામ, રૂપવંત માહિ પ્રશંસીઈ કામ,....ધેનું માહિ વખાણુઈ કામધેનુ, કામિતસવ પદાર્થ તેહ તણું દેનારિઃ તિમ સવિ શાસ્ત્ર
માહિ એ કલ્પસૂત્ર તે ઉત્કૃષ્ટ મહાવિશિષ્ટ ગુરૂઉં પ્રવઈ. (૧) પ.સં.૩-૧૩, ૫.૪૩, પુસ્ટે.લા. સં.૧૮૯૩.૩૭૯/૨૦૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org