________________
[૪૩૦]
જૈન ગૂર્જર કવિઓ ઃ ક
નામે ભલા ગુરુ તેહના શિષ્ય જિનસૂર નામે પુણ્યલનઇ કાજઇ કીધી રૂપસેન મુનીની કથા. ૨૧...
(૧) સ.૧૯૪૨રા વર્ષ મીતિ દુતિયે જેઠ વદ્ ૧ વાર સુકર. (ટમા ઃ જેઠ સુદ ૧ વાર સુરવાર) લિખ્યતે...નગર મધ્યે. પ.સં.૩૬-૮+૧થી ૩, યુ.સ્ટે.લા. ન.૧૮૯૭,૧૬૪/૨૬૪૩.
અજ્ઞાત
[જૈહાપ્રાસ્ટા પૃ.૧૯૧-૯૨, ૧૯૯-૨૦૦, ૨૦૪-૦૫, ૨૪૫, ૨૫૬, ૨૬૩, ૨૭૯, ૨૮૩-૮૪, ૫૪૮ તથા ૫૨.]
૧૪૬૩, અજ્ઞાત (સાલ વગરની ગદ્યકૃતિ) (૫૧૯૭) આચારાંગ સૂત્ર ટખા
-
આફ્રિ – શ્રી જિનવરેન્દ્રની વં, ભલી ભક્તિભાવ વાંદીનઈ. શ્રી જિન કેહવા ષ્ટિ. સાર પ્રધાન જે સુરદેવ તેના સાક્ષિ જે વૃક્ષ ઐતલિ કલ્પદ્રુમ તે સમાન વછતફલદાયક સ્થિ. વલી સૂ, સૂરવિઈ અર્ચિત ષ્ટિ તથા સુપ્રધાન અવિ.
એ સ્વભાવ તેમ વનસ્પતી પણિ એવિ પરીણામ સ્વભાવ જાણુવ. એ વનસ્પતીને વિશ્વ સસ્ત્ર આરંભ કરતા પૂરખનિ આરંભ અણુજાણ્યા હાઇ. એ વનસ્પતિ વિષૅ અ. આરંભ અણકરતા સાવૃતિ એહવા આરંભન્ન પ્રજ્ઞાઇ જાણ્યા હેાઇ. તે વનસ્પતી આર.ભ જાણીને પ`ડિત સાધુ ન કરે. પોતૈ વનસ્પતીને સસ્ત્ર સમારભ આર્ભ ન કરે. પેાતે એ અને કરાવિ અનેરા પાહિ સસ્ત્ર સમારંભ ન નેિ. અનેરા વનસ્પતિસ્ત્ર આરંભ કરનારને ભલે. (૧) પ.સં.૭-૭+૧૫થી ૧૮, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સ ૩૩૦૧એ.
અત
-
(૫૧૯૮) ઉત્તરાધ્યયન
મા
આદિ – ઉત્તરાધ્યયના અથ ઉત્તરપ્રાંત અધ્યયન છે જેહને વિંધે તે માટે ઉત્તર અયન કહીઇ છઇ. ધર્મનુ મૂલ વિનય તે માટે પ્રથમ વિનય અધ્યયન કહઈ ઈ. સ. બાહ્ય અભ્ય તર સોગથી. બાહ્ય તે માતાપિતા પ્રમુખ. અભ્યંતર તે મિથ્યાત્વવિષયાર્દિક સ. સ જોગથી વિ. વિદ્યષે ૫. પ્રશ્ને મુ. સુકાણુ છઈ. અ. નથી અગાર જેહને વિષે તે અણુગાર. ભિ. નિરવદ્ય ભિક્ષાઇ પ્રયત્ત વાન સ્વભાવ છે જેહને તે ભિકઝૂ કહી'. (૧) પ.સં.ર-૬+૧૩, ઇંડિયા ઑફિસ લાયબ્રેરી ન....સં-૩૩૦૧ખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org