________________
વીસમી સદી [૨૯]
અજ્ઞાત. –ઇતિ શ્રી અજિતશાંતિસ્તવન સંપૂણ. પંચમ સ્મરણ.
(૧) કૃતિક્રમાંક પ૧૮૮ની પ્રત, પ.૪૭થી ૧૬. (૫૧૯૩) ભક્તામર સ્તોત્ર ટબો
મૂળ સંસ્કૃત માનતુંગકૃત, આદિ – ભાવાતત્પર અમર દેવતા તેના પ્રભુત નમ્યા મૌલિ મુગટ... અંત - જે જિનેન્દ્ર તાહરા સ્તવનરૂપ જે ફૂલમાલ તે ભક્તિ કરી.ત.
પુરુષ પ્રતિ લક્ષ્મી મુકી નહિં સદેવ સેવાઈ અનઈ માંગસૂરી કરણહાર.
४४ – ઈતિ ભક્તામર ટબાથ સંપૂર્ણ.
(૧) કૃતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, પ.ક.૧૬થી ૨૪. (પ૯૪) બહુતિ બે
મૂળ સંસ્કૃત. આદિ – ભવ્ય જીવો સાંભલઉ. વચન પ્રારંભે સઘલો એ.. અંત - સર્વ મંગલ તેની મંગલીક માજ સર્વ કલ્યાણની કર્તા પ્રધાન
સર્વ ધર્મ માંહી ઉત્કૃષ્ટ જિનનો જયવંતો પ્રવર્તે શાસન. –ઇતિ શ્રી બ્રહશાંતિ સંપૂર્ણ.
(1) કૃતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, પાક.૨૪થી ૨૯. (૫૧૯૫) લઘુશાંતિ સ્તવન ટ આદિ– શાંતિ કરનાર અને શાંતિનું ઘર મંદિર તથા ઉપસમાયા.
અસિવ ઉપદ્રવ છ... અંત - જે માનવી એ સ્તોત્ર...ભણઈ...તે શ્રી સાતમું પદ સ્થાનક અનાઈ
એ સ્તોત્રનો કર્તા પિણ શાંતિનાથના પદ પ્રતિં પાંÄ. ૧૭... ૧૮...જિનમ જયવંતો પ્રવર્તે સાસતા. ૧૯ –ઇતિ શ્રી લઘુશાંતિ સ્તવન સંપૂર્ણ.
(૧) કુતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, પ.ક્ર.ર૯થી ૩૧. (૫૧૯૬) રૂપાસેનારાજ થા ટબે
મૂળ સંસ્કૃત જિનસૂરિકૃત. આદિ– સકલપંડિતશિરોમણિ પંડિત શ્રી ૧૦૮ સુંદરવિજઈ ગુર - નમઃ, શરીર નિરોગ પાસઈ સે પુણ્ય સં.૧ ભાગ કે ઉદય પામે
સે પુન્ય સં.૨... અંત - વિસાલરાજસૂરિ નામા આચાય તેહના શિષ્ય સુધાભૂષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org