________________
અપાત
[૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ પહિલો મંગલી કહુઈ. (૧) સં.૧૯૩૬ કઈ પ્રવતો માસોત્તમ માસ શ્રાવણ કૃષ્ણપક્ષે અષ્ટમ્યાં શુક્રવાસરે લિખતમ મુથરા નગર્યા શ્રી સપ્તસ્મરણુસૂત્ર સંપૂર્ણ. પ.સ.૩૧પ+૧ કે ૨, તેમાં પ.ક્ર.૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૨૩૯/૧૬૬૯. (પ૧૮૯) ઉવસ ગહરય
મૂળ પ્રાકૃત ભદ્રબાહુકૃત. આદિ– ઉપસચ્ચને હરનાર પાશ્વ યક્ષ છઈ જેહને અથવા પ્રગઈ
આશા છ6... -અંત – દિઓ બેધબીજ પ્રતઈ ભવભવનઈ વિષઈ હે પાશ્વ. ૫
(૧) ઉપર્યુક્ત પ્રત, ૫.૪.૧થી ૨. (૫૧૯૦) સતિકરસ્થય ટબે
મૂળ પ્રાકૃત મુનિસુંદરકૃત. આદિ – જગ માંહિ શાંતિને કરણહાર જે શાંતિનાથ ભગવંત.... અંત – સુખ પરમ તેહ પ્રતિ પામઈ સદા નિરંતર પણઈ. ૧૩
–ઇતિ શાંતિનાથનું સ્તવન સંપૂર્ણ થઉં.
(૧) કૃતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, ૫.ક્ર.રથી ૪. (પ૧૯૧) ભયહરત્યય બાલા,
મૂળ પ્રાકૃત માનતુંગકૃત, આદિ – નમતા જે દેવતા તેહના જે મુકુટ.. અંત – કમઠાસુરના ઉપસર્ગનઈ વિષ ધ્યાન થકી જે ચલિવું નહિં...
એ જયવંતા પ્રવર્તે સદીવ. ૨૨.૨૩. શ્રી પાશ્વનાથનું સ્મરણ જે પુરુષ કરઈ સંતોષવંત હુઈ હદયઈ કરી એક સે અને (આઠ) ૧૦૮ ભય તેને નિવારક તે પુરુષ નાશઇ દૂર થકી. ૨૪. –ઇતિ નમિઉણસ્તોત્ર સંપૂર્ણ.
(1) કૃતિક્રમાંક ૫૧૮૮ની પ્રત, પ.૪.૮થી ૭. (૫૧૯૨) અજિયસંતિસ્થય બાલા,
મૂળ પ્રાકૃત નંદિષેણકૃત. આદિ– અજિતનાથ જિત્યા કઈ સવભય જિણઈ... અંત - જે વાંછઓ ઉત્કૃષ્ટા પદ પ્રતિ મોક્ષ પ્રતિતીર્થકરના વચનનઈ
વિષઈ આદર પ્રર્તિ કરઉ.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org