________________
વીસમી સદી
અજ્ઞાત (૧) શ્રી લેખક કાલિકાપ્રસાદ સંવત ૧૯૩૭ શ્રાવણ કૃષ્ણ અમાસ્યા ૩૦ વાર શુક્ર સમાપ્ત. ૫.સં.૨૮૩, ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૩૧૬૫.
[કેટલોગગુરા પૃ.૨૨-૨૩ તથા ૩૨] ૧૪૬ર. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૫૧૮૬) શ્રીપાલથા બે
મૂળ રત્નશખરકૃત પ્રાકૃતમાં સં.૧૪૨૮. આદિ- પંડિતશ્રી યુક્તિસાગરગણિગુરુભ્યો નમ:. અરિહંતાદિક નવ
પદ. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ જ્ઞાન દશન ચારિત્ર
તપ એવં નવ પદ જાંણવાં ધ્યાઈને. અંત – શ્રી વજન ગણધરકા પાટકા સ્વામી શ્રી હેમતિલકસૂરિકા:
શિષ્ય રત્નશેખરસુરિયા કીધી... –ઇતિ શ્રી શ્રીપાલ રાજાફી કથા સિદ્ધચક્રજી મહિમાયુક્ત સંપૂર્ણ
(૧) સં.૧૯૦૬ શાકે ૧૭૭૦ પ્રવર્તમાનેં માસોત્તમ માસે વૈશાખ માસ શુભ શુકલ પક્ષે તિથી ૩ અખતૃતી ૩ લીખતે ચાસ વીરદીચં સવાઈજપુર મધ્યે. ૫.સં.૯૯-૦+૧થી ૩. પુ.સ્ટે.લા. સં.૧૮૯૫.૪૧૧/૨૪૧૪. (૫૧૮૭) અાહ્નિકા મહોત્સવ બે આદિ- શ્રી પાશ્વનાથ જિનેશ્વર સમરીનઈ નમસ્કાર કરી જ. કિસાક
છઈ? સૂર્યની પર્વે ભવ્યજીવરૂપ કમલનઈ જ્ઞાનના દાતાર છઈ... અંત – તિમ હૃઆ લક્ષ્મીકા ભેગણહાર આનંદરા કરણહાર ધર્મ. ઇમ
કાઉ ધને સરસૂરિ આચાર્ય શ્રી અરષભના વંશવન તિ કઉ પયુષણમે ભલી ભાવના હું વિકથા વર્જિને કલ્પસૂત્ર એકાગ્રચિત સુણજ્યઉ પ્રભુની ભક્તિ કીજ્યઉ પ્રભાવ નાટિકા ચેત્ર નડ કીજ્યઉ
જ્યે મુક્તિના સુખ પામસ્યઉ ભવ્યજીવઉ. (૧) સં.૧૯૧૬ શાકે ૧૭૮૨ મતિ મિગસર, માસે શુકલ પખે ૧૩. ગુરુવારે માડવાડ જિલે પાલીમાં દેઉલાશ યત બાલકિસન કલા સીવદાન લિતિ પઠનાર્થ. પ.સં.૧૪-૫+૩, પુ.સ્ટે.લા. સં.૧૮૯૪.૫૦૮) ૨૧૮૭. (૫૧૮૮) પંચનમસ્કાર બે * મૂળ પ્રાકૃત, આદિ- અરિહંતને મારે નમસ્કાર થાઓ. બાર ગણધાર કહેજ છ6....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org