SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત ઓગણીસમી સદી [૧૩] તત સિષ્ય સાંવતરામ પામે અતી આનંદજી. સમત અઠારે સે જાંણ અઠાણુકે માસમે, પ્ર. ફાગણ સુદ સુભ તિથ સાતમ વિકાનેરમે. આ ગ્રન્થ રચ્ય સુખદાય સદગુરુના પરસાદથી, પ્ર. વલભ લગસી એલ જે ગારો કંઠ રાગથી. કથા લિખિત અનુસાર જિમ દેખ્યો તિમ કહ્યો, પ્ર. જે કઈ દેખ ભૂલ પિણ્ડતજન-સરણે લહ્યો. એ ઈકતીસમી ઢાલ રુખ સાંવત ભાખે ભાલી, પ્ર. પુન્ય સદા સુખદાય પુન્યથી યુગે મન રેલી. ૩૧. મુનિ મદન ગાય ચિત ભારે હિયે હરખ હુલાસીયે દુખ દુરે સુખ પુરે મુનિનાંમ પ્રકાસીયે જે વ્રત ધારે દસ ટાલે હિયે આનંદ સાઈયે સાંવત ભાસે સારુ સાખે દુગતિ દુર નસાઈયે. –ઇતિ શ્રી મદનકુમારની ચેપ સંપૂણ. (૧) લિપકૃતં સં.૧૯૪૫ વષે આસોજ વદ ૧. ૫.સં.૩૧-૧૭,. પુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧પ૬/૨૬૩૫. [જૈહાપ્રોસ્ટા પૃ.૫૩૫. ૧૪૫૮. અજ્ઞાત (૧૫૯) નવપદ પૂજા પ્રાકૃત તથા ગુજરાતીમાં. આદિ – અથ નવપદની પૂજ લિખ્યતે. પ્રથમ અરિહંત પદની સ્તુતિ.. ઉ૫ણુ સાણ મહેમહાર્ણ સપાડિહેરા સડસક્રુઆણું સદેસણુર્ણિદિય-સજજણાણું નમો નમો એમ્ સયા જિણાણું. ૧ અંત - હરખ ધરી અપચરાવૃંદ આવે સ્નાત્ર કરીને ઈમ આસા સભાવે જીહા લગે સુર ગિર જંબુદી હમ તણાં નાથ જીવ . ૩. –ઈતિ નવપદપૂર સંપૂર્ણ. (૧) લપીકૃતં નેમવીજે આત્મા અથે શ્રીરહુ કલ્યાણમસ્તુ શ્રી, નવાનગર મધે લપીકૃતં ગાડીજી સત છે. ૫.સં.૬-૧૫(૧૭), પ્ર.એ.લા. નં.૧૮૯૬.ર૯૦/૨૫૫૦. (૫૧૬૦) શાલિભદ્ર સક્ઝાય ૧૧ કડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy