SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નવિમલ [૪૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ લહિયા ને તેથી કૃતિ અજ્ઞાતકક ગણી છે. પરંતુ લિખું બનાઈ’ (બનાવીને લખી) એ શબ્દપ્રયોગ તથા ભાષાની અર્વાચીનતા કૃતિ રાજેન્દ્રસાગરે જ રચી હોય એમ માનવા માટે કારણ આપે છે. જે એમ હોય તો પ્રત કર્તાની સ્વલિખિત ગણાય ને લેખનનાં વર્ષમિતિ તે રચનાનાં પણ હેવાને પૂરતા સંભવ ગણાય.] ૧૪૫૫ ખ, રત્નવિમલ (ખ. ક્ષેમ શાખા ધર્મકલ્યાણ-કનકસાગરશિ.) (૫૧૫૩ ખ) સનકુમાર પ્રબંધ ચતુષ્પદી ર.સં.૧૮૨૩ ભા.સુર રવિ જયપુરમાં આદિ– અથ સનતકુવાર ચક્રવર્તિરી ચતુષ્પદી વિખ્યતે. શ્રી ચોવીસે જિનવરું વિઘનવિડારણહાર દુરતિનિવારણ સુભમતિ દૌલતનો દાતાર. વત્તમાંન એ આજ છઇ સંધ સહુ સુખકાર સાધસાધવી જે અછઈ ધરમ તણા આધાર, બંત – વહિં નેત્ર સિધ ઈન્દુબઈ વરસઈ સરસ રચ્યઉ મનહરજી રિખમંડલથી એહ સ મેં સુણતાં નવનિધ વર્ષ જી. એ. ૫ ભાદ્રવ સુદિ દ્વિતીયા રવિવારઈ સદગુરુનઈ સુપસાયઇજી વચન કહ્યાં મેં મુઝ મતિસારઈ મુંઝ નવિ દસ દિવાયઈજી. એ. ૬ પ્રતપઈ ગઈ ખરતર વડદાવાઇ શ્રી જિનલાભસુરિંદાજી સૂરિસિમણ સુભ ગુણ ગાવાઈ વડ બખતી મુનિદાજી. એ. ૭ તાસુ સીસ વાચક પદધારી કનકસાગર ગુણધારી તારુ તણી આગ્યાના ધારી ક્ષેમશાખ સુવિચારીજી. એ. ૮ ધર્મકલ્યાણ પાઠક ઉપગારી સહુ જિનને હિતકારી કનકસાગર ગુણધારી તાસ પ્રસાદ ગુણકારી. તાસ સસ બેલઈ ઈમ વાચક રત્નવિમલ ભલ ભાઈજી સંઘ સહુ જઈ સુણઈ સુભ ભાવઈ સુભ ગતના સુખ પાવેજી.એ. ૧૦ જઇપુર નગર અનોપ વિરાજઇ સિંધ અધિક તિહાં છાજઇજી, મહિમા ધર્મ તણી અતિ દીપે દિનદિન અરિયણ છપાઈજી.એ. ૧૧ –ઇતિ શ્રી સનતકુમારપ્રબંધ ચતુપાંદે સંપૂર્ણ.. (૧) લિ. ઋ, કેસરચંદ જયનારણ નગરે સં.૧૮૫૩ ચિ. માગ સિસ કૃષ્ણ ૩ તિથિ. ગ્રંથાગ ૫૫૦, પ.સં.૧૪–૧૮,પુ.સ્ટે.લા.નં.૧૮૯૭.૧૯૮૮૦૬૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy