________________
એગણીસમી સદી [૪૦]
જિનલાભસૂરિ જૈિહાસ્યા પૂ.પ૭૨-૭૩.] ૧૨૬૪. જિનલાભસૂરિ
જુઓ આ પૂર્વે પૃ.૮૫.] (૫૧૫૪) ચિંતામણિ સ્તવન ૭ કડી આદિ
રાગ કાફી જિનમંદિર જયકાર આઈસઈ ખેલીયઈ હેરી કુમતિકદાગ્રહ ટાર અઈ.
આતમહિત ચિત ધાર અઈ. અંત – શ્રી જિનલાભ ભવિક યાહી ખેલત ભવજલપાર. આઈ. ૭
–ઇતિ ચિંતામણિ સ્ત. . (૧) પ.સં.૩૫-૧૫, પક૭, પુ.સ્ટે.લ. નં.૧૮૯૪૪ર૦/૨૧૧૪. (૫૧૫૫) [વીર સ્તવન] ૧૧ કડી .સં.૧૮૨૮ ફા.સુ.૮ સેમ આદિ- કર જોડી વિનતિ કરું સાહિબજી સાંજલિ સુગુણ સમંદ હે જિનવરજી
દરસ મુઝ દીજીયઈ સાહિબજી, આંકણી ચાવઉ ચરમ જિનેરૂ સા. નાયક ત્રિશલાનંદ હે જિ. દ. ૧ અંત – રસ દળ વસુ પ્રથિવી સમઈ સા. ફાગુણ માસ ઉદાર હો જિ.
સુદિ આઠમ શશિવારે સા. દેખ્યઉ તુઝ દીદાર છે. જિ.૧૦ જનમજનમ હુઈજ્યઉ સદા સા. પંચઉ મુઝ મન વાસ હો. જિ.
શ્રી જિનલાભ સુરીસની સા. એ ઉત્તમ અરદાસ હે. જિ. ૧૧. (૧) ઉપયુક્ત પ્રત, પ.ક.ક. [મુપુન્હસૂચી.]
[જેહાપ્રોસ્ટા પૃ.૨૮૯ તથા ૩૦૨.] ૧૪૫૬, જ્ઞાનસાગરશિષ્ય.
[આ કવિ આ પૂર્વે નોંધાયેલા ક્રમાંક ૧૨૭૯ના જ્ઞાનસાગરશિષ્ય 'ઉદ્યોતસાગર હવા સંભવ છે.] (૧૫૬) સમ્યકત્વ સ્તવ બાલાવબોધ -આદિ– શ્રીમદ્દ વીર જિન નત્વા ગુરુ શ્રી જ્ઞાનસાગર
શ્રી સમ્યકત્વસ્તવણ્યાર્થે લિખતે લોકભાયા. ગુરૂપદેશતઃ સમ્યમ્ કિચિચ્છાસ્ત્રાનુસાર વૃદ્ધપરંપરાં જ્ઞાત્વા ક્રિયત બોધિસંગ્રહઃ. અથ શ્રીમદ્ વીર પરમાત્માને નમસ્કાર કરીને તથા જ્ઞાનદષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org