________________
રાજેન્દ્રસાગર
ઓગણીસમી સદી
અર ફુની જાસુ કામ
[૭] સો વિશેષ વાખાન.
ઘોડા હાથી સાર સહુ કપડે કાષ્ટ પાષાણ મહારાજ નારી પુરુષ ઈન બહૂ અંતર જાણિ.
#
મુરખ ઘર લખમી ભલી અરૂ વિદ્યા અકલીન, મહિલા માંને નીચકું વરસે મેહ ગિરીઉ. બુચારી સત્ય નાં કહે કાગ પવિત્ર ન હોય, કામ ન ત્રિય ઉપસમઈ રાજા મીત્ર ન જોય. વાર્તા – એહવા દૂહા કહી ચાર હ. પછૅ તુરત રાયે. એવી વાત મડો બોલ્યો. મહારાજ ચાર પહિલાં હો પછે તુરત રોયે તે સ્યું કારણ? નહિ કહિ તે હી ફૂટી મરીસ. રાજા બોલ્યો. પહિલાં હો તે તો ચરું જાણું સાહની બેટી રંભા સરખી મારે ઘરે આવસી. પછે રે તે જાણો રાજા નહી છેડે તો
એ વાત મન માંહિ રહસે. અંત - કથા હુઈ મનભાવની ઉપની વિકાનેર
ચાહેંગા જન સાંભલઈ મિલમિલ રચિમું ફેર. કૌતુક કુંઅર અનુપસિંહ કેરે લિખું બનાઈ વાત, પચવીસી વેતાલની ભાષા કહી બહુ ભાય.
–ઈતિ શ્રી વેતાલ પચવીસી સંપૂર્ણમિદ ૨૫. (૧) સંવત ૧૮૧૪ના વર્ષે ફાગુણ વદિ ૧૧ દિને લખિત મુ. રાજેન્દ્રસાગરેણ. દિવસ ૫ બપોરે પૂર્ણ કીધે છે. દૂહેઃ
પઢે ગુણે જે સાંભલઈ અર(થ) લહે વલી બુઝ, સે નર પંડિતમાં સિરે મહિં તે સબ અબુઝ. યાદશં પુસ્તકં દૃષ્ટવા તાદશ લખિત મયા, યદિ શુદ્ધમશુદ્ધ વા મમ દેસે ન દીયતે. જલા રક્ષે સ્થલાદ્દ રક્ષે રક્ષે સિથલ બંધનાત,
મુખહર્ત ન દાતવ્ય એવ (દ)તિ પુસ્તિકા. પ.સં.૨૫-૧૬(૧૭), ઇડિયા ઑફિસ લાયબ્રેરી નંબુદ્દલર-૯૧.
[કેટલૅગગુરા પૃ.૧૧૦-૧૧ તથા ૧૫૧-પર. ત્યાં રાજેન્દ્રસાગરને
છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org