SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી [૩૯] રાયચંદ (૫૦૯૮) સતી સંયુક્તા (૫૦૯૯) મદનમંજરી ૨.સં.૧૯૫૩ (૫૧૦૦) સતી પાર્વતી (૫૧૦૧) અપ્રમતી (૫૧૦૨) રામવિયેગ (૫૧૦૩) સરદારબા (૧૦) ભેજકુમાર (૫૧૦૫) ઉમાદેવડી (૫૧૦૬) વિજયવિજય (૫૧૦૭) વીણાવેલી (૫૧૦૮) ઉદયભાણુ (૫૧o૯) મોહિનીચદ્ર (પ૧૧૦) સતી પદ્મિની [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૩. ત્યાં તેમનાં આ બધાં નાટક પરત્વે છપાયાની + નિશાની કરી હતી પણ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં એવી નોંધ છે કે નાટકે ગાયનો સિવાય છપાયાં નથી. આથી અહીં મુદ્રિતની નિશાની કાઢી નાખી છે. આ અર્વાચીન સમયના જાણીતા લેખક હેઈ અહીં પૂર્તિ કરવાની જરૂર માની નથી. એમને માટે બીજાં સાધને પ્રાપ્ય છે.] ૧૪૫૧. રાયચંદ વવાણિયાના શ્રાવક, પિતાનું નામ રવજી, જન્મ સં.૧૯૨૪ સ્વ. ૧૯૫૭. તેઓ “કવિ એ નામથી ઓળખાતા. [વિશેષ માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ.૭૦૮-૨૨.] (૫૧૧૧) + આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨.સં.૧૯પર આશ્વિન વદ ૧ ગુરુ નડિયાદ આદિ- જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત. અંત – દેહ છતાં જેની દશા વત્તે દેહાતીત તે જ્ઞાનીનાં ચરણમાં, હે ! વંદન અગણત. ૧૪૨ ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy