________________
ડાહ્યાભાઈ
[૩૯] જૈન ગૂર્જર કવિઓ : ૬ પારાધિ ગુણવંત થઓ, સુરજમલ ગુણસાર,
રાસ ભણું છું તે તણો, શ્રેતા સુણિ સ્વિકાર. અંત – ઢાલ ૩રમી રામચંદ્રજીના ધોળની દેશી.
ધનધન સુરજમલ શુ ભલે, ધનધન નારી નિજ ચ્યાર, પામ્યા સુખસાર, સુરજમલ કઈ રટો.
રાસ સુરજ નામ પુરો થયે, ઢાળ શોભતી બત્રીશ;
સાર અતિવી રસાળ. સુરજ. ૭ વીરા ! પિંગળપાઠ ભણ્યો નથી, યથાશક્તિ જાણ્યું જુજ યાર;
- જિનવર આધાર. સુરજ. ૮ મુજ વાશ કહું નાગનેશમાં, વઢવાણ તણું મુખ્ય ગામ,
| મારૂ છે મુકામ. સુરજ. ૯ વડા તાત શા ધરમી શોભતા, જાકો ગુણ તણે નહીં પાર;
રવજી શેઠ સાર. સુરજ. ૧૦ તસ પુત્ર વડે વલમ ભલે, પુત્ર તેહને હું રગનાથ,
કહું જોડી હાથ. સુરજ. ૧૧ વીરા ! ચુક સુધારીને વાંચજે, તસ્દી દઉં છું સાહબ આપ;
કરજે મુજ માફ. સુરજ. ૧૨ વરસ ચાલતો એગણીસે ઉપરે, ચાળીસ સાત ભાદર માસ;
અધીક ઉલાસ. સુરજ. ૧૩ શુકલપક્ષ ચતુર તીથી સુભલી, બ્રગુવાર ચોધડીઉં રસાળ,
ચળકત ચળ સાર. સુરજ. ૧૪ પ્રકાશિતઃ ૧. કર્તાએ સં.૧૯૪૭માં વઢવાણ કંપમાં આર્યવિદ્યા પ્રકાશ છાપખાનામાં છપાવ્યો છે.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫ ૩૯૦-૯૧.] ૧૪૫૦. ડાહ્યાભાઈ (શ્રાવક)
- અમદાવાદના. પિતાનું નામ ધોળશાજી. જન્મ સં.૧૯૨૩. સ્વ.૧૯૬૮, જુઓ મારે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પૃ.૭૦૩થી ૭૦૭.
ગદ્યનાટક (૫૬) મ્યુનિસિપલ ઇલેકશન (૫૦૯૭) કેસરકિર ૨.સં.૧૯૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org