SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષમીચંદ [૪૦] જૈન ગૂર્જર કવિએ : ૬ પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. પ્રકાશિત ઃ ૧. જુએ છેલી કૃતિને અંતે. (૫૧૨) + અન્ય છૂટક કાવ્ય-પદો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” તથા બીજાં. પ્રકાશિત ઃ ૧. જુઓ છેલ્લી કૃતિને અંતે. (પn૧૩) + ભાવનાબેધ (ગદ્ય) પ્રકાશિતઃ ૧. જુઓ છેલ્લી કૃતિને અંતે. (૫૧૧૪) + મોક્ષમાળા (ગદ્ય) પ્રકાશિતઃ ૧. જુએ છેલ્લી કૃતિને અંતે. (૫૧૧૫) + પત્રો (ગદ્ય) પ્રકાશિતઃ ૧. ઉપરની સર્વ કૃતિઓ – શ્રીમદ્ રાજચંદ્ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૨-૯૩. શ્રીમદ્ રાજચંદ્રનું ઘણું સાહિત્ય અનેક વાર પ્રગટ થયું છે તે જાણીતું છે. તેથી અહીં પૂર્તિ કરવાની જરૂર માની નથી.] ૧૪પર. લક્ષ્મીચંદ (ખ. બાલચંદ્રસૂરિશિ.) (૫૧૧૬) શીત વસન્ત કથા કવિતા (હિંદી) ૨.સં.૧૯૬૦ કાશી. (૧) પ.સં.૧૧, ખ. નેમિચંદ્રાચાર્ય ભં. કાશી. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૯૩. } ૧૪પ૩. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૫૧૧૭) ઉત્તરાધ્યયન સૂત્ર સસ્તબક (૧) લ.સં.૧૯ ૦૨, પ.સં.૨૬૧, પ્ર.કા.ભં. નં.૩૦૦. (૫૧૧૮) આચારોપદેશ મૂળ ચારિત્રસુંદરગણિકૃત (૧) સં.૧૯૦૪ ભાવ.૧૩ પાટણ પં. કૃષ્ણવિજય-રંગવિજય28ષભવિજયગણિ લિ. પ.સં.૨૪, જશ.સં. (૫૧૧૯) નવસ્મરણ બાલા, (૧) પં. વિજયસાગર શિ. સવાઈ સાગરણ લિ. સં.૧૯૦૫ શાકે ૧૭૭૦ પોઇશુ.૬ રવિ બીલાડા નગરે તપાગચ્છે. પ.સં.૨૩, યશોવૃદ્ધિ. (૫૧૨૦) જ્ઞાતા સૂત્ર બાલા, (૧) ગ્રં.૧૧૦૫, સં.૧૯૦૫ પિષ વદિ ૧૩ રવિ લિ. રતનસાગર, પસંદ૫, ગેડીજી. નં.૪૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy