SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદી અત - [૩૯૩] કલશ ચવીશ જિતવર સયલસુખકર ગાવતાં મન ગડગહે સધ રાઁગ ઉમ་ગનિજ મન ધ્યાવતાં શિવપદ લહે નામે અંબાલા નગર જિતવર વૈનરસ વિજન પીયે સંવત રાષ અગની નિધિ વિધુ રૂપ આતમ જસ થ્રીયે, દાહો જિનવર જસ મતમેાદથી, હુકમ મુનિકે હેત જો ભવ ગાવત રંગ શું, અજર અમરપદ દેત, [લી હુસૂચી.] પ્રકાશિત ઃ ૧. ચેાવીશી વીશી સંગ્રહ પૃ.૫૫૬-૫૭૬. [૨. ૧૧૫૧ સ્તવન મજૂષા.] (૫૦૭૮) + સત્તરભેદી પૂજા ર.સ’.૧૯૩૯ અંબાલામાં આદિ – સકલ જિણ ૬ મુણી દની, પૂજા સત્તર પ્રકાર શ્રાવક સુધ ભાવે કરે, પામે ભવના પાર. જ્ઞાતા અંગે દ્રૌપદી, પૂજે શ્રી જિનરાજ, રાયપસેણિ ઉપાંગમે, હિતસુખ શિવલ તાજ. ન્હવણુ, વિલેપન, વસ્ત્રયુગ્મ, વાસ, ફુલ, વરમાલ, વરણ, ચુન્ન, ધ્વજ શેાભતી, રત્નાભરણુ રસાલ સુમનસગૃહ, અતિ શાભતું, પુષ્પ ધાર, મંગલીક ધૂપ, ગીત, નૃત્ય, નાદ શું, કરત મિટે સબ ખીક, કલશ રેખતા અંત – Jain Education International આત્મારામ For Private & Personal Use Only 1 3 જિનદ જસ આજ મેં ગાયા, ગયા અધ દૂર મેા મકે, શત અઠ કાવ્ય ૢ કરકે, થુષ્ટ્રે સબ દેવદેવનક્રા તપગચ્છગગન-રવિરૂપા, હુવા વિજયસિંહ ગુરૂ ભૂપા સત્ય પૂરવિજય રાજ, ક્ષમા જિન ઉત્તમ તાજા, પદ્મગુરૂ રૂપગુણુભા, કીતિ કસ્તુર જંગ છાન મણિ બુધ જગતમેં ગાજા, મુક્તિગણિ સંપ્રતિ રાજા. વિજયઆનંદ લઘુન દા, નિધિ શશિ(?)[શિખિ?] અંક હે ચંદા અખાલે નગ્રમે ગાયા, નિતમ રૂપ હું પાયે. પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂન સંગ્રહ પૃ.૨૯૬-૪૧૫. [૨. ચિત્રમય શ્રીપાળ રાસ. 3 ४ ४ ૧ ૨ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy