________________
આત્મારામ
[૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૫૦૭૯) + ૨૦ સ્થાનકની પૂજા ૨.સં.૧૯૪૦ વિકાનેરમાં આદિ- સમરસ રસભર અઘહર, કરમ ભરમ સબ નાસ
કર મન મગન ધરમધર, શ્રી શંખેશ્વર પાસ. અત -
રાગ ધન્યાશ્રી શુદ્ધ મન કરો રે આનંદી, વિંશતિ પદ, શુદ્ધ. વિંશતિ પદ પૂજન કરિ વિધિ શું, ઉજમણું કરી ચિત્તરંગી. નિં. ૧ એ સમ અવર ન કરણ જગમેં, જિનવરપદ સુખ ચંગી. ૨ તપગચ્છગગનમેં દિનમણિ સરિસે, વિજયસિંહ વિરંગી. ૩ સત્ય કપૂર ક્ષમા જિન ઉત્તમ, પદ્ય રૂપ ગુરૂ જંગી. ૪ કત્રિવિજય ગુરૂ સમરસ ભીનો, કસ્તુર મણિ હે નિરંગી. ૫ શ્રી ગુરૂ બુદ્ધિવિજય મહારાજ, મુકિતવિજયગણિ ચંગી. ૬ તસ લધુ ભ્રાતા આનંદવિજયે, ગાય વિશંતિ પદ ભંગી. ૭ ખ યુગ અક ઇંદુ વત્સર મેં, વાંકાનેર સુરંગી. આત્મારામ આનંદપદ પૂજે, મન તન હેય એકરંગી. વિ. ૯
પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૪૧૫-૪૩૮. [૨. જ્ઞાનપંચમી.] (૫૦૮૦) + અષ્ટ પ્રકારી પૂજા ર.સં.૧૯૪૩ પાલીતાણામાં આદિ – જિનવર વાણી ભારતી, દારતી તિમિર અજ્ઞાન
સારતી કવિજન-કામના, વારતી વિન નિદાન. ચિદાનંદ-ઘન સુરતરૂ, શ્રી શંખેશ્વર પાસ પદકજ પ્રણમી તેહનાં, આણું ભાવ-ઉલાસ. પૂજા અષ્ટ પ્રકારની, અંગ તીન ચિત ધાર
અગ્ર પંચ મનમેદસે, કરિ તરિયે સંસાર. અંત –
કલશ રાગ ધન્યાશ્રી શિખિ જુગ એક ઈદુ શુભ વર્ષે, પાલિતાણ સુરંગી. ૯ વિમલાચળમંડનપદ ભેટી, તન મન અધિક ઉમંગી. ૧૦
આતમરામ આનંદ રસ પીને, જિન પૂજત શિવસંગી. ૧૧
પ્રકાશિત : ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૩૬૪-૩૭૬. (૫o૮૧) + નવપદની પૂજા ૨.સં.૧૯૪૮ પટ્ટીમાં આદિ –શ્રી શંખેશ્વર પાસજી, પૂરો વંછિત આસ
સિદ્ધચક પૂજા ચું, જિમ તૂટે ભવપાશ. અંત -
કલશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org