SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મારામ [૩૨] જૈન ગૂર્જર કવિઓ : હાં હૈ યશધારા, પ્રભુજીને, જગતારણ યશધારા. સુરનર મુનિ તિરિયગ વન સિંચન, વચન સજલ ધનઝારા. વિક્રમપુર શ્રી ત્રિશલાનંદન, જિનવર ત્રિભુવન-પ્યારા દ્વાદશત્રપૂજનવિધિ પણ, ભવિયણ-ગણ-હિતકારા. ૧ ગુરૂ ખરતર જિનચંદ્ર સૂરિવર, રાજે વિગત વિકારા, શ્રીમતિ ભાતિરાદિક લિતકે (?), ધરિ મન વચન આગારા. ૨ સંવત રસ ત્રિક નિધિ રાત્રીકર, માસાશ્વિન મનુજારા, ધવલ પક્ષ પ્રતિપદ તિથિ શોભન, રજનીપતિસુત વારા. ૩ શ્રી જિનરત્ન સૂરિ શાખાધર, પાઠકપદ વિસતારા, રૂપચદગણિ ચરણકમલમેં, કુશલસાર મધુકારા. અપર નામ કરિ અંદપૂર, રચિ જિનપતિ નતિ સારા, કુશલનિધાન પ્રવર મુનિવરકી, પ્રેરણયા સુવિચારા. ૫ પ્રકાશિત ઃ ૧. પૂજાસંગ્રહ પૃ.૨૮૨–૨૮૪. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૪-૮૫. ૧૪૪૫. આત્મારામ-આનંદવિજય-વિજયાનંદસૂરિ (ત. સત્યવિજયની પરંપરામાં રૂપવિજય–કીર્તિવિજય કસ્તૂરવિજય-મણિવિજય-બુદ્ધિવિજયશિ.) રૂપવિજય જુઓ આ પૂર્વે નં.૧૩૫૧. આત્મારામજીના જીવન આદિ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' પ૬૮૪થી ૬૯૧ તથા શ્રી આત્મારામ જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ. (૫૦૭૭) + ચાવીશી ૨.સં.૧૯૩૯ અંબાલા ૧ ઋષભદેવ સ્ત. આસણા જોગી – દેશી પ્રથમ જિનેસર મરૂદેવી-નંદ, નાભિ-ગગન-કુલચંદા રે, મનમોહન સ્વામી સમવસરણ ત્રિકોટ સેલંદા, રજત કનક રતનદાર મનમેહન સ્વામી. ૧ આદિ ભગતિ તિવારી મુજ મન જાગી, કુમતિપંથ દિયે ત્યાગી રે મન. આતમ ગ્રાનભાન મતિ જગી, મુજ તુજ અંતર ભાગી રે મન. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy