________________
વીસમી સદી
[૩૧] પૂરચંદ-કુશલસાર પીતાંબર સંધવી કહે રાજ, રાજગૃહી પધાર.
૧૧ તુમ વીના ઉજમણું તણે રાજ, વીસ સ્થાનક તણે આજ, વિધિવિધાન મુઝ કુણ કહે રાજ, એ વીનતી સુણે આજ. ૧૨ દાન દેઈ દયા ધરી રાજ, સીધા વંછિત કાજ, ચઉદસે સૂરજ ગામમાં રાજ, શીતલ શીતલ મહારાજ. ૧૩
ઢાલ ૪ ખ્યાવસારી દેશી. (વાજાં સાથે ઉજમણું થયું, સંધવી પીતાંબરે વીસ સ્થાનકનો મહિમા કર્યો. સ્વામીવલ કર્યા. રાતી જગો ઊજવી વગેરે.) અત – જી રે ગમેદ મણ ગુરૂ નામથી જી રે ઉદ્યોત ઉગ્યા ભાણ રે ઉગણસે બત્રીસ પોસ વદી જી રે દાનદયા મહિલા જાણ રે.
કલશ ગાયો ગાયો રે, શ્રી મહિલ જિનેસર ગાયો, ઓગણીસે ઉગણત્રીસ વૈશાખી પૂનમ ચણુ ભાગેલ આયે. કેવલ કલબીના ખેત્રમાં પ્રગટયા સંઘને હરખ ન માય રે. શ્રી. ૧ નમણુજલે ભાયણ રાણને, નેત્રને રોગ ગમાયો, ઈમ અનેકની પીડા નિવારી, જગ જસપડ વજાય રે. શ્રી. ૨ ઉગણુસ બત્રીસ પાસ કલ્યાણક, સંધવી પીતાંબર ભેટાયો, મહિલજિન ભેટી રાજનગરે, ઉજમણુ ઠાઠ બનાયો રે. શ્રી. ૩ મણિ ઉદ્યોત માહારાજ પસાયે, પીતાંબર પ્રેમ પૂરાયે,
ઉજમણો વીસ થાનક કેરે, દાનદયા મલિ ગયો. શ્રી. ૪ (૧) પ.સં.૫-૯, જશ.સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૨-૮૪. ત્યાં કર્તા મણિઉદ્યોતશિ. દાનદયા ગણાવેલા. પણ ગુરુશિષ્યનાં નામ જોડવાની પદ્ધતિને કારણે આ નામો આવેલાં છે. વસ્તુતઃ કર્તા દયાવિમલ છે અને એની ગુરુપરંપરા મથાળે દર્શાવી છે તે પ્રમાણે છે. આ વિમલશાખાની પરંપરા છે.] ૧૪૪૪, કપૂરચંદ-કુશલસાર (ખ. જિનરત્નસૂરિની પરંપરામાં
રૂપચંદશિ.) (૫૦૭૬) + બાર વ્રત પૂજા ર.સં.૧૯૩૬ આ.શુ.૧ બુધ વિકાનેર આદિ- વ્રત બારે આદર કરી, પૂજા તેર વિધાન
આનંદાદિક સંગ્રહી, સાતમ અંગ પ્રધાન. અંત
કલશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org